Featured
Gujarat reservation in promotion for employees with disabilities, the blunt times
Gujarat Panel to Frame Promotion Quota Policy for Employees with Disabilities
Mithi Khadi flood risk management, the blunt times
Mithi Khadi Flood Risk: Experts Seek Common Datum, Scientific Study
ChatGPT’s New Mac Messages Plugin Can Read and Send iMessages, Raising Privacy Questions
August 22, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Ahmedabad fake medicine crackdown, the blunt times
Ahmedabad Fake Medicine Crackdown: 1,250 Tablets Seized
August 22, 2026
Badargarh village gutkha liquor ban Gujarat, the blunt times
Banaskantha Village Bans Gutkha, Liquor and Small Chips Packets
August 22, 2026
Bhavnagar spurious liquor tragedy, the blunt times
Gujarat : Bhavnagar Spurious Liquor Death Toll Rises to 10
August 22, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Distribution of ration kits by Adani Foundation in flood affected villages of Bharuch
Home/Regional/ભરૂચના પૂરગ્રસ્ત ત્રણ ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાશનકીટનું વિતરણ
Regional

ભરૂચના પૂરગ્રસ્ત ત્રણ ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાશનકીટનું વિતરણ

ભરૂચ :  તાજેતરમાં નર્મદામાં સર્જાયેલી પૂરપ્રકોપની (Narmada floods) પરિસ્થિતી વચ્ચે અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) સતત અસરગ્રસ્તોની પડખે ઉભું છે. ભરૂચ જિલ્લા (Bharuch district) વહીવટીતંત્રના સૂચન...

Times News Network
September 25, 2023 One Min Read

ભરૂચ :  તાજેતરમાં નર્મદામાં સર્જાયેલી પૂરપ્રકોપની (Narmada floods) પરિસ્થિતી વચ્ચે અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) સતત અસરગ્રસ્તોની પડખે ઉભું છે. ભરૂચ જિલ્લા (Bharuch district) વહીવટીતંત્રના સૂચન અને સંકલન મુજબ રવિવારે શુક્લતીર્થ (Sukaltirth) વિસ્તારના ત્રણ ગામોના અસરગ્રસ્તોને રાશનકીટ આપવામાં આવી છે. લાભાર્થીઓમાં મંગલેશ્વર, નિકોડા અને તવર ગામના 1૦૦૦+ પરિવારોનો સમાવેશ થાય છે. આફતની આકરી વેળાએ કરવામાં આવેલી મદદથી જાણે લાભાર્થીઓના જીવમાં જીવ આવ્યો છે.

ભરૂચ, અંકલેશ્વર અને નર્મદાના કાંઠા વિસ્તારના અનેક ગામોમાં પૂરપ્રકોપના પાણી ફરી વળ્યા હતા. પરિણામે સ્થાનિકોએ ઘર અને ઘરવખરી સહિતનો સામાન ગુમાવ્યો છે. તેવામાં અદાણી ફાઉન્ડેશન તરફથી જરૂરીયાતમંદોને 15 દિવસ સુધીનું રાશન આપવામાં આવ્યું છે. રાશનકીટમાં પાંચ કિલો ઘઉંનો લોટ, એક કિલો ચોખા, બે કિલો તુવેરદાળ, એક કિલો મીઠું, એક લિટર તેલ, બે કિલો બટાકા, એક કિલો ડુંગળી, 100 ગ્રામ મરચું અને 100 ગ્રામ હળદરનો સમાવેશ થાય છે.

અદાણી ફાઉન્ડેશન, દહેજના સીએસઆર હેડ ઉષાબહેન મિશ્રાએ જણાવ્યુ હતું કે, “અદાણી ફાઉન્ડેશન સમુદાયોના કલ્યાણ માટે સતત પ્રવૃત્ત રહે છે. ભરૂચમાં આવેલી કુદરતી આફત બાદ જિલ્લા વહીવટી તંત્રના સૂચન મુજબ અમે શુકલતીર્થની આસપાસના ત્રણ  ગામોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું છે. ત્રણે ગામોના અસરગ્રસ્ત પરિવારોને આ કીટ પહોચાડવામાં આવી છે”.

અદાણી ફાઉન્ડેશન વિશે:

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.

Tags:

Adani FoundationBharuch districtNarmada floodsSukaltirthઅદાણી ફાઉન્ડેશનભરૂચ જિલ્લા

Share Article

PM Modi's speech encourages NRI businesswoman Mrs. Krishna Sharma to create Mission Moon
Previous Post

PM Modi’s speech encourages NRI businesswoman Krishna Sharma to create Mission Moon

Farmers in Olpad Taluka Rally Against Central Government's New Railway Line
Next Post

Farmers in Olpad Taluka Rally Against Hazira-Gothan Railway Line

Picked
National Space Day 2026 Gujarat Space Quiz, the blunt times
National Space Day: Gujarat Students Set for Statewide Space Quiz
Gujarat reservation in promotion for employees with disabilities, the blunt times
Gujarat Panel to Frame Promotion Quota Policy for Employees with Disabilities
Mithi Khadi flood risk management, the blunt times
Mithi Khadi Flood Risk: Experts Seek Common Datum, Scientific Study
ChatGPT’s New Mac Messages Plugin Can Read and Send iMessages, Raising Privacy Questions
ChatGPT Ads Roll Out Across Europe and India as OpenAI Expands Its Advertising Push
China’s Robot Revolution Is Here, But True Humanoid Intelligence Is Still Years Away
Popular Posts
ChatGPT Ads Roll Out Across Europe and India as OpenAI Expands Its Advertising Push
By Santhosh Kumar
China’s Robot Revolution Is Here, But True Humanoid Intelligence Is Still Years Away
By Santhosh Kumar
GTA 6 Leaker Returns With New ‘Hypercar’ Footage After Rumors of Arrest
By Santhosh Kumar
From Corporate Boardrooms to 250 Million+ Views: Producer Ritu Vaidya Builds Kusum Communications Into a Leading Vertical Drama Studio
From Corporate Boardrooms to 250 Million+ Views: Producer Ritu Vaidya Builds Kusum Communications Into a Leading Vertical Drama Studio
By TBT Online Desk
By Dr. Avtar Singh, Chief Orthopaedic & Robotic Joint Replacement Surgeon, Amandeep Hospitals, in partnership with Ujala Cygnus
The Robotic Revolution in Orthopaedics: Making Global-Standard Joint Care Accessible Across India
By TBT Online Desk
Team Computers on the Future of Marketing: When AI Runs the Campaign, What Is Left for Marketers?
Team Computers on the Future of Marketing: When AI Runs the Campaign, What Is Left for Marketers?
By TBT Online Desk

Read Next

Gautam Adani Mahudi Jain Temple visit, the blunt times
City Events
Gautam Adani Visits Mahudi Jain Temple Ahead of Paryushan
August 20, 2026
2 Min Read
Adani Foundation blood donation drive, the blunt times
National
Adani Foundation Collects 52,306 Units in Mega Blood Donation Drive Across 21 States
June 25, 2026
2 Min Read
Tribal women farmers summer farming, the blunt times
City Events
Tribal Women Earn Big from Summer Farming in South Gujarat
June 12, 2026
2 Min Read
Suvali Beach cleanup drive Adani, the blunt times
City Events
Adani Hazira Port Leads Coastal Conservation Effort with Suvali Beach Cleanup Drive
June 9, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
National Space Day: Gujarat Students Set for Statewide Space Quiz
August 22, 2026
Gujarat Panel to Frame Promotion Quota Policy for Employees with Disabilities
August 22, 2026
Mithi Khadi Flood Risk: Experts Seek Common Datum, Scientific Study
August 22, 2026
ChatGPT’s New Mac Messages Plugin Can Read and Send iMessages, Raising Privacy Questions
August 21, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Spotlight
Education
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy