Featured
Indian Air Force Prepares C-130 Aircraft for Nepal Flood Relief Mission
MANTRA Surat textile research IIT Kanpur, the blunt times
MANTRA Invited to IIT Kanpur Textile Policy Dialogue
How AI is Revolutionizing Cybersecurity in 2026: Threats, Defenses, and the Future
August 27, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Acharya Bangalore B School Marks MBA Batch 2024-26 Convocation with Pride
Acharya Bangalore B School Marks MBA Batch 2024-26 Convocation with Pride
August 27, 2026
PuREPower
PuREPower Launches India’s 1st All-In-One C&I BESS Product
August 27, 2026
When Real Estate Meets Broadway: Inside Prateek Group’s Most Theatrical Evening yet
When Real Estate Meets Broadway: Inside Prateek Group’s Most Theatrical Evening yet
August 27, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Home/Regional/Surat/13 વર્ષના રાજવીર પટેલે જન્મ દિવસ પર કેક કટિંગ સેલિબ્રેશનના બદલે ભિક્ષુકોને ભોજન કરાવ્યું
Surat

13 વર્ષના રાજવીર પટેલે જન્મ દિવસ પર કેક કટિંગ સેલિબ્રેશનના બદલે ભિક્ષુકોને ભોજન કરાવ્યું

ન્યૂ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા અને ઉત્તર ગુજરાતના અગ્રણી એવા જૈમિશભાઈ પટેલ (બોમ્બેવાલા) અને નિકિતા પટેલ (બોમ્બેવાલા)નો 13 વર્ષીય પુત્ર રાજવીર પટેલ જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ માં આઠમા ધોરણમાં...

Tech Admin
June 1, 2023 One Min Read

સુરત: આજની પેઢી માટે જન્મ દિવસ ઉજવણી એટલે કેક કટિંગ, ડીજે અને ડાન્સ પાર્ટી હોય છે. ત્યારે સુરતમાં વસતા ઉત્તર ગુજરાત અગ્રણીના 13 વર્ષીય સુપુત્રએ પોતાના જન્મ દિવસની ઉજવણી ભભકાદાર રીતે કરવાને બદલે સમાજસેવા થકી કરી સમાજને અને ખાસ કરીને આજની નવી પેઢીને નવી રાહ ચીંધી છે.

ન્યૂ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા અને ઉત્તર ગુજરાતના અગ્રણી એવા જૈમિશભાઈ પટેલ (બોમ્બેવાલા) અને નિકિતા પટેલ (બોમ્બેવાલા)નો 13 વર્ષીય પુત્ર રાજવીર પટેલ જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ માં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. 25મી મેના રોજ રાજવીર નો જન્મદિવસ હતો અને માતા પિતા સાથે મિત્રો દ્વારા કેક કટિંગ સેલિબ્રેશનની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પણ આ વચ્ચે જ રાજવીરે સૌને ચોંકાવી દીધા. રાજવીરે માતા – પિતા ને કહ્યું કે તે કેક કટિંગ સેલિબ્રેશન ના બદલે કઈક સમાજ સેવાના કાર્ય થકી જન્મ દિવસની ઉજવણી કરવા માંગે છે. આમ, રાજવીરે મિત્રો સાથે કેક કટિંગ કરી જન્મ દિવસ ઉજવવાના બદલે તે પરિવાર સાથે ડુમસ રોડ પર એરપોર્ટ સામે આવેલ સાંઇ બાબા મંદિર ખાતે પહોંચ્યો અને અહી ભગવાનના આશીર્વાદ લઈ 300 જેટલા ભિક્ષુકોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી. રાજવીરે જણાવ્યું કે સામાન્ય રીતે જન્મ દિવસની ઉજવણી પર કેક કટિંગ ડી જે અને ડાન્સ પાર્ટી પાછળ પૈસા ખર્ચ કરતા હોય છે ત્યારે આ ખર્ચ કરવાના બદલે મને મારા જન્મ દિવસને કોઈ સામાજિક કાર્ય કરીને ઉજવવાનો વિચાર સ્ફૂર્યો અને માતા પિતા સમક્ષ આ વિચાર મૂક્યો અને આખરે જન્મ દિવસ પર ભિક્ષુકો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share Article

Previous Post

Four Pillars Media હવે ગ્રાહકોને પરંપરાગત માર્કેટિંગ ટૂલ સાથે ડિજિટલ સર્વિસ પણ એક છત નીચે આપશે

Next Post

Harvard Graduate & TMU ED Akshat Jain to Foster Educational Advancement in India

Picked
Nepal Flood: 21 Indians Rescued by Army, Over 100 Still Missing
Indian Air Force Prepares C-130 Aircraft for Nepal Flood Relief Mission
MANTRA Surat textile research IIT Kanpur, the blunt times
MANTRA Invited to IIT Kanpur Textile Policy Dialogue
How AI is Revolutionizing Cybersecurity in 2026: Threats, Defenses, and the Future
Realme P4s 5G Review: Flagship-Grade AMOLED Display Stands Out
iPhone 18 Pro Cost Increase: Price Could Rise by $100
Popular Posts
Realme P4s 5G Review: Flagship-Grade AMOLED Display Stands Out
By Santhosh Kumar
iPhone 18 Pro Cost Increase: Price Could Rise by $100
By Santhosh Kumar
Apple Mac mini M6 Chip Brings 2nm Performance and Major AI Upgrades
By Santhosh Kumar
Anthropic Signs $45 Billion Cloud Deal With Nscale for AI Compute
By Santhosh Kumar
Indian AI Company Orders 9,000 Nvidia GPUs for Massive Hyderabad AI Factory
By Santhosh Kumar
Essential Online Developer Tools for Everyday Web Development
By Santhosh Kumar

Read Next

Crime corner
3.5-Year-Old Girl Raped by Neighbor in Gujarat’s Surat; Accused Arrested Under POCSO Act
April 27, 2026
1 Min Read
Harsh Sanghvi
City Events
Divyang People Need Opportunities, Not Sympathy: Harsh Sanghvi
March 7, 2026
2 Min Read
City Events
MITRAJ Sarvajanik Institute of Design, Planning and Technology Hosted a Multidisciplinary International Conference between February 25–27
February 28, 2026
4 Min Read
Press Release
Not Just a Screen – A Statement: IMAX Lands in Surat, Redefining Movie Magic at Rajhans Precia
August 6, 2025
3 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Nepal Flood: 21 Indians Rescued by Army, Over 100 Still Missing
August 27, 2026
Indian Air Force Prepares C-130 Aircraft for Nepal Flood Relief Mission
August 27, 2026
MANTRA Invited to IIT Kanpur Textile Policy Dialogue
August 27, 2026
How AI is Revolutionizing Cybersecurity in 2026: Threats, Defenses, and the Future
August 27, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Spotlight
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy