Featured
NDDB IIT Kharagpur MoU, the blunt times
NDDB, IIT Kharagpur Sign MoU to Boost Edible Oil Value Chain
MEPSC
Dibber India and MEPSC Sign Landmark Agreement to Launch ‘Dibber International Educator Training Program’ Under Skill India
Kyptec Automation® Expands Machine Vision Cable Portfolio with Industrial GigE Ethernet Connectivity for High Speed Camera Systems
Kyptec Automation® Expands Machine Vision Cable Portfolio with Industrial GigE Ethernet Connectivity for High Speed Camera Systems
September 24, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
From Two Doctors to a Doctor-Led Skincare Brand The Story of The Skindepth
From Two Doctors to a Doctor-Led Skincare Brand The Story of The Skindepth
September 24, 2026
CII Gujarat’s 4th Manufacturing Conclave explores the future of smart, sustainable and globally competitive manufacturing
CII Gujarat’s 4th Manufacturing Conclave explores the future of smart, sustainable and globally competitive manufacturing
September 24, 2026
Alteryx Demonstrates How Governed Business Logic Can Help Enterprises Put AI to Work
Alteryx Demonstrates How Governed Business Logic Can Help Enterprises Put AI to Work
September 24, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Home/Regional/Surat/Four Pillars Media હવે ગ્રાહકોને પરંપરાગત માર્કેટિંગ ટૂલ સાથે ડિજિટલ સર્વિસ પણ એક છત નીચે આપશે
Surat

Four Pillars Media હવે ગ્રાહકોને પરંપરાગત માર્કેટિંગ ટૂલ સાથે ડિજિટલ સર્વિસ પણ એક છત નીચે આપશે

કંપનીએ સોશિયલ મીડિયા માર્કેટિંગ, ડિઝાઇનિંગ, મીડિયા પ્લાનિંગ, વેબસાઇટ ડેવલપમેન્ટ, પર્ફોર્મન્સ માર્કેટિંગ, પ્રોડક્શન, પીઆર અને કમ્યુનિકેશન સહિતની ઓફરિંગની વિશાળ શ્રેણી ક્લાયન્ટ્સ સમક્ષ રજૂ કરી...

Times News Service
June 1, 2023 2 Min Read

સુરત : .આજના ખૂબજ સ્પર્ધાત્મક વિશ્વમાં દરેક કંપની, કોર્પોરેટ્સ અને બ્રાન્ડ્સને તેમના ક્લાયન્ટ્સ સુધી પહોંચવા માટે પરંપરાગત માધ્યમોની સાથે-સાથે ડિજિટલ માર્કેટિંગની મહત્વતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ક્ષેત્રે બિઝનેસની અપાર તકોને સાંપડવાના ઉદ્દેશ્ય સાથે શહેરની અગ્રણી Four Pillars Media એજન્સીએ તેના ફૂડ, લાઇફસ્ટાઇલ, જ્વેલરી, રોક્સ, ઇવેન્ટ્સ, એજ્યુકેશન, ફાઇનાન્સ વગેરે ક્ષેત્રના ક્લાયન્ટ્સને એક જ છત નીચે તમામ સર્વિસિસ ઓફર કરવાની કટીબદ્ધતા દોહરાવી છે.

કંપનીએ સોશિયલ મીડિયા માર્કેટિંગ, ડિઝાઇનિંગ, મીડિયા પ્લાનિંગ, વેબસાઇટ ડેવલપમેન્ટ, પર્ફોર્મન્સ માર્કેટિંગ, પ્રોડક્શન, પીઆર અને કમ્યુનિકેશન સહિતની ઓફરિંગની વિશાળ શ્રેણી ક્લાયન્ટ્સ સમક્ષ રજૂ કરી છે. મહત્વપૂર્ણ છે કે આજે ક્લાયન્ટ્સ એક જ એજન્સી પાસેથી તમામ પ્રકારની સર્વિસિસની અપેક્ષા રાખી રહ્યાં છે, જેથી તેમની કામગીરી સુચારૂઢબે આગળ વધે તથા તેઓ ગ્રાહકો સુધી પહોંચવાના તેમના લક્ષ્યને સરળતાથી હાંસલ કરી શકે. આ પરિસ્થિતિને જોતાં Four Pillars  Media  એજન્સી દ્વારા ઓફર કરાતી વિવિધ સર્વિસિસ તેમને કોઇપણ સમસ્યાઓનો સામનો કર્યાં વગર તેમના લક્ષ્યને હાંસલ કરવામાં ઉપયોગી બની રહે છે.

કંપનીની પ્રોડક્ટ્સની શ્રેણી વિશે વાત કરતાં Four Pillars  Media ના સ્થાપકે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં માર્કેટિંગની સમગ્ર પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આજે ક્લાયન્ટ્સ પરંપરાગત માર્કેટિંગના ટુલની સાથે-સાથે ડિજિટલ માર્કેટિંગ ઉપર વધુ ધ્યાન આપી રહ્યાં છે તથા તેના માટે બજેટમાં નોંધપાત્ર ફાળવણી પણ કરી રહ્યાં છે. આજે ડિજિટલ માર્કેટિંગ ક્લાયન્ટ્સ અને સંભવિત ગ્રાહકો સુધી પહોંચવાનું એક મજબૂત ટુલ તરીકે ઉભરી આવ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે અમારા દ્વારા ઓફર કરાતી તમામ સર્વિસિસિ ગ્રાહકોની ક્વોલિટીની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરશે.

આગામી સમયમાં અમે અમારી કામગીરી ગુજરાત અને દેશના બીજા પ્રદેશોમાં પણ વિસ્તારવાની યોજના ધરાવીએ છીએ.

Tags:

Four Pillars Media

Share Article

Previous Post

અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ  

Next Post

13 વર્ષના રાજવીર પટેલે જન્મ દિવસ પર કેક કટિંગ સેલિબ્રેશનના બદલે ભિક્ષુકોને ભોજન કરાવ્યું

Picked
Jaybir Singh
8-year-old Jaybir Singh Gurudutt creates world record with plank jack feat
NDDB IIT Kharagpur MoU, the blunt times
NDDB, IIT Kharagpur Sign MoU to Boost Edible Oil Value Chain
MEPSC
Dibber India and MEPSC Sign Landmark Agreement to Launch ‘Dibber International Educator Training Program’ Under Skill India
Kyptec Automation® Expands Machine Vision Cable Portfolio with Industrial GigE Ethernet Connectivity for High Speed Camera Systems
Kyptec Automation® Expands Machine Vision Cable Portfolio with Industrial GigE Ethernet Connectivity for High Speed Camera Systems
German engineering firm CAC, Pune’s TPES join hands to implement global projects for Synthetic Fuel.
German engineering firm CAC, Pune’s TPES join hands to implement global projects for Synthetic Fuel.
Carzbazzar
Carzbazzar Crosses 1,000 Cars Stocked in Just Six Months; Valuation Reaches Rs 150 Crore
Popular Posts

By TBT Online Desk
Carzbazzar
Carzbazzar Crosses 1,000 Cars Stocked in Just Six Months; Valuation Reaches Rs 150 Crore
By TBT Online Desk
Gujarat free textbooks sold on Amazon, the blunt times
Gujarat Free Textbooks Sold on Amazon? Congress Seeks Probe
By Times News Service
Chandan
Chandan Healthcare Scales Franchise Network to 500+ Franchises; Targets 1,000 Franchises by FY27-End
By TBT Online Desk
MS University Vadodara convocation, the blunt times
MS University Convocation: Murmu Honours 12,557 Students
By Times News Service
Rajkot Range IG Nirlipt Rai D-Staff, the blunt times
Rajkot range D-Staff under scanner, IG seeks personnel and family details
By Times News Service

Read Next

Crime corner
3.5-Year-Old Girl Raped by Neighbor in Gujarat’s Surat; Accused Arrested Under POCSO Act
April 27, 2026
1 Min Read
Harsh Sanghvi
City Events
Divyang People Need Opportunities, Not Sympathy: Harsh Sanghvi
March 7, 2026
2 Min Read
City Events
MITRAJ Sarvajanik Institute of Design, Planning and Technology Hosted a Multidisciplinary International Conference between February 25–27
February 28, 2026
4 Min Read
Press Release
Not Just a Screen – A Statement: IMAX Lands in Surat, Redefining Movie Magic at Rajhans Precia
August 6, 2025
3 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
8-year-old Jaybir Singh Gurudutt creates world record with plank jack feat
September 23, 2026
NDDB, IIT Kharagpur Sign MoU to Boost Edible Oil Value Chain
September 23, 2026
Dibber India and MEPSC Sign Landmark Agreement to Launch ‘Dibber International Educator Training Program’ Under Skill India
September 23, 2026
Kyptec Automation® Expands Machine Vision Cable Portfolio with Industrial GigE Ethernet Connectivity for High Speed Camera Systems
September 23, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy