Featured
MarketWolf
MarketWolf partners with Appreciate to offer US stocks and global markets access to Indian investors via GIFT City
Kyptec Automation
Kyptec Automation® Strengthens Line Scan Imaging Portfolio with 4K and 8K Line Scan Camera Lenses for High Speed Machine Vision
Vivek Bindra
Dr Vivek Bindra’s Bada Business Launches ‘Idea to IPO’ to Strengthen IPO Readiness Among Indian SMEs
September 15, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Parul University
Parul University Journalism Students Complete Six-Day Delhi Media Leadership Tour Across India’s Top Newsrooms
September 15, 2026
Rahul Jain
Mr. Rahul Jain Honoured with Accountancy Excellence Award – 2026
September 15, 2026
Sudarshan Pharma
Sudarshan Pharma Says Proposed 9.5% Stake Acquisition in US Firm Under Due Diligence
September 15, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Home/Regional/Gujarati/અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ  
Gujarati

અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ  

અમદાવાદ (ગુજરાત) [ભારત]:  કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા રચના...

Times News Network
June 1, 2023 One Min Read

અમદાવાદ (ગુજરાત) [ભારત]:  કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા રચના બિષ્ટ રાવત ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અમદાવાદની અહેસાસ સંસ્થાના પ્રિયાંશી પટેલ અને શનીલ પારેખનો પણ સહયોગ રહ્યો હતો.

સાંજના સત્રમાં ખેતાન ફાઉન્ડેશન અને એહસાસ વુમન ઓફ જયપુરના આકૃતિ પેરીવાલે સંચાલન કર્યું હતું. જેમાં લેખિકા રચના બિષ્ટ રાવત કે જેમને ભારતીય લશ્કરના સૈનિકોની બહાદુરી પર અનેક વાર્તાઓ લખી છે અને હાલમાં જ તેમનું બિપીન : ધ મેન બિહાઈન્ડ ધ યુનિફોર્મ પુસ્તક પ્રકાશિત થયું છે. આકૃતિ પેરિવાલે રચના બિષ્ટ રાવત સાથે આ પુસ્તક વિશે ચર્ચા કરી હતી. રચના બિષ્ટ રાવતે ચર્ચા દરમિયાન બિપીન રાવતના પ્રેરણાદાયી જીવન અને કારકિર્દી વિશે અને પોતે લેખક તરીકે કરેલા અનુભવને સૌની સમક્ષ મૂક્યા હતાં, જે સાંભળીને સૌ સ્ત્રોતા મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

કાર્યકરની શરૂઆત પહેલાં ટી સેશન યોજાયું હતું. આ સેશન દરમિયાન અતિથિઓ વચ્ચે સામાજિક વિષય પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. શાનીલ પારેખે ઉપસ્થિત સૌ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના ઉદઘાટન બાદ 45 મિનિટના મુખ્ય સત્ર પછી 15 મિનિટ સુધી પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં સ્ત્રોતાઓ એ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને વકતા સાથે વાર્તાલાપ કર્યો હતો. અહેસાસ વુમન અમદાવાદની પ્રિયાંશી પટેલે વક્તાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રચના બિષ્ટ રાવતે પણ સૌને ઓટોગ્રાફ આપવા સાથે જ મહેમાનોને પોતાના પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિંગ કમાન્ડર અરુણ કૌલે સાહિત્ય જગતમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ રચના બિષ્ટ રાવતનું સન્માન કર્યું હતું.

Share Article

Previous Post

ઓરો યુનિવર્સિટી દ્વારા એજ્યુકેશન ફોર લાઇફ એન્ડ ગ્લોબલ સિટીઝનશિપ પર આયોજિત C20 કોન્ક્લેવનું સમાપન

Next Post

Four Pillars Media હવે ગ્રાહકોને પરંપરાગત માર્કેટિંગ ટૂલ સાથે ડિજિટલ સર્વિસ પણ એક છત નીચે આપશે

Picked
REHAU
REHAU Opens Second House of REHAU in Bengaluru, Bringing Its Complete Interior Solutions Experience Under One Roof
MarketWolf
MarketWolf partners with Appreciate to offer US stocks and global markets access to Indian investors via GIFT City
Kyptec Automation
Kyptec Automation® Strengthens Line Scan Imaging Portfolio with 4K and 8K Line Scan Camera Lenses for High Speed Machine Vision
Vivek Bindra
Dr Vivek Bindra’s Bada Business Launches ‘Idea to IPO’ to Strengthen IPO Readiness Among Indian SMEs
RPS Group
RPS Group Marks 23rd Foundation Day with Record-Breaking Blood Donation Drive, Collects 150+ Units
Vadodara Rangoli artist Rajendra Dindolkar, the blunt times
Vadodara Artist Creates Rangoli Magic at BRICS Summit
Popular Posts
RPS Group
RPS Group Marks 23rd Foundation Day with Record-Breaking Blood Donation Drive, Collects 150+ Units
By TBT Online Desk
Vadodara Rangoli artist Rajendra Dindolkar, the blunt times
Vadodara Artist Creates Rangoli Magic at BRICS Summit
By Times News Network
Surat flood resilience plan, the blunt times
Surat Citizens’ Council Seeks Integrated Plan for Tapi, Creeks
By Times News Network
Swiss International University (SIU) Announces October 2026 Intake for Online and On-Campus Programs-TBT
Swiss International University (SIU) Announces October 2026 Intake for Online and On-Campus Programs
By TBT Online Desk
Rahul Gupta
Nepal Flood Relief: Rahul Gupta Extends Support to Flood-Affected Families
By TBT Online Desk
Kellton
Kellton Wins Mandate to Build AI-Ready Loan Integration Platform
By TBT Online Desk

Read Next

Gujarati
અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ  
June 1, 2023
1 Min Read
Gujarati
વરસાદના વિઘ્ન વચ્ચે પણ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સફળ આયોજન
June 1, 2023
1 Min Read
Gujarati
DGVCL એમ. ડી. શ્રી અરવિંદ વિજયન
October 23, 2021
1 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
REHAU Opens Second House of REHAU in Bengaluru, Bringing Its Complete Interior Solutions Experience Under One Roof
September 15, 2026
MarketWolf partners with Appreciate to offer US stocks and global markets access to Indian investors via GIFT City
September 15, 2026
Kyptec Automation® Strengthens Line Scan Imaging Portfolio with 4K and 8K Line Scan Camera Lenses for High Speed Machine Vision
September 15, 2026
Dr Vivek Bindra’s Bada Business Launches ‘Idea to IPO’ to Strengthen IPO Readiness Among Indian SMEs
September 15, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Spotlight
Entertainment
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy