રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામ મોકૂફ રખાયું, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી, 2023: રક્ષક - એક શામ ગુજરાત પોલીસ કે નામના આયોજકોને જાણકારી આપતાં ખેદ થાય છે કે અનિવાર્ય કારણોસર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓની બહાદુરી અને સારી સેવાઓનું સન્માન કરવાના ઉદ્દેશ્ય…