અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા 3000 વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાન સપ્તાહની ઉજવણી

સુરત : 28 ફેબ્રુઆરી એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ઓલપાડ ચોર્યાસી તાલુકાની 25 જેટલી શાળામાં અદાણી ફાઉન્ડેશન, હજીરા અંતર્ગત દ્વારા ચાલતા ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પૈકી 10…