વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘સુરત સાડી વોકેથોન’ની પ્રશંસા કરી 

સુરત: ટેક્ષ્ટાઈલ હબ સુરતના અઠવાલાઈન્સ ખાતે સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેલવપમેન્ટ કોર્પો લિ. દ્વારા યોજાયેલી ઐતિહાસિક ‘સુરત સાડી વોકેથોન’ની નોંધ લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે.  કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ…