પી પી સવાણી સ્કૂલના સુભાષ માલવયા એ સમગ્ર ભારતમાં JEE-Main gen-pwd માં 5 મો રેન્ક પ્રાપ્ત કર્યો

સુરત: એપ્રિલ મહિનામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ મેઈન પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.આ પરિણામમાં પી.પી.સવાણી સ્કૂલના સુભાષ વિનોદભાઈ માલવિયાએ સમગ્ર…