प्रमुख डायमंड कंपनी ने सोनम वांगचुक को संतोकबा मानवतावादी पुरस्कार प्रदान किया

सूरत: एस आर के नॉलेज फाउंडेशन (एस आर के के एफ), वह श्री रामकृष्ण एक्सपोर्ट्स प्राइवेट लिमिटेड (एस आर के) की परोपकारी शाखा है। जो की विश्व स्तर पर प्रसिद्ध हीरा क्राफ्टिंग और एक्सपोर्ट कंपनी है, ने श्री सोनम वांगचुक, एक भारतीय इंजीनियर,…

વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની SRK દ્વારા સોનમ વાંગચુકને સંતોકબા માનવ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

સુરત: SRK અને SRKKF ના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાના માતૃશ્રી સંતોકબાની પુણ્યતિથિના યાદગાર દિવસ સોમવાર, 10મી એપ્રિલ 2023 ના રોજ વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK) ના SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા ભારતીય…