Featured
Cheque Bounce Cases: Rights of the Payee and Legal Options Available-TBT
Cheque Bounce Cases: Rights of the Payee and Legal Options Available
International School of Gems and Jewellery (ISGJ) and Lexus merge luxury and craftsmanship in Harsh Sanghavi portrait-PNn
International School of Gems and Jewellery (ISGJ) and Lexus merge luxury and craftsmanship in Harsh Sanghavi portrait
Prabhu Deva Welcomes the MG M9 - Presidential Limousine by MG SELECT-PNn
Prabhu Deva Welcomes the MG M9 – Presidential Limousine by MG SELECT
June 20, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
SEEPCO Nigerian crude shipments to India, the blunt times
Nitin Sandesara’s SEEPCO Delivers Six Million Barrels of Nigerian Crude to IOC, BPCL and HPCL Amid Hormuz Supply Concerns
June 20, 2026
MYCPE ONE International Yoga Day, the blunt times
MYCPE ONE Marks International Day of Yoga with Participation of 3,000 Employees Nationwide
June 19, 2026
Customs Export-Import Facilitation Centre, the blunt times
Jitin Prasada Inaugurates Customs Export-Import Facilitation Centre at SEEPZ Mumbai
June 19, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
IT companies like Uffizio soaring high in small towns like Valsad
Home/Regional/વલસાડ જેવા નાના શહેરમાં પણ આઇટી કંપનીઓ અવકાશી ઉડાન ભરી રહી છે
Regional

વલસાડ જેવા નાના શહેરમાં પણ આઇટી કંપનીઓ અવકાશી ઉડાન ભરી રહી છે

વલસાડ: ભારતના હૈદરાબાદ, બેંગલોર કે મુંબઇને આઇટી હબ (IT Hub) મનાતા આવ્યા છે, પરંતુ હવે આઇટી કંપનીઓ નાના શહેરને પસંદ કરી રહી છે. જોકે, વલસાડની આઇટી કંપની (Valsad IT Company) યુફિઝીઓએ (Uffizio) વલસાડને...

Times News Network
October 16, 2023 2 Min Read

વલસાડ: ભારતના હૈદરાબાદ, બેંગલોર કે મુંબઇને આઇટી હબ (IT Hub) મનાતા આવ્યા છે, પરંતુ હવે આઇટી કંપનીઓ નાના શહેરને પસંદ કરી રહી છે. જોકે, વલસાડની આઇટી કંપની (Valsad IT Company) યુફિઝીઓએ (Uffizio) વલસાડને (Valsad) પોતાનું વડું મથક બનાવ્યું અને આવા નાના ટાઉનથી આ કંપનીએ વિકાસની હરણફાળ ભરી 80 થી વધુ દેશોમાં પોતાની સેવા વિસ્તારી છે. આ સાથે તેમણે દુબઇમાં (Dubai) પોતાની એક બ્રાન્ચ ઓફિસ પણ શરૂ કરી છે. ત્યારે વિકાસ માટે સ્થળ નહી, પરંતુ એક પેશન હોવી જરૂરી હોવાનું ફલિત થઇ રહ્યું છે.

વલસાડના યુવાન તુષાર ભગતે જર્મન આઇટી નિષ્ણાત હેલ્મટ ઓટો સાથે વલસાડમાં યુફિઝીઓ કંપનીની સ્થાપના કરી. શરૂઆતમાં એક નાનકડા ફ્લેટથી શરૂ થયેલી આ કંપની આજે તેમની ધરમપુર રોડની ભવ્ય કોર્પોરેટ ઓફિસમાં પરિણમી છે. આ સાથે તેમણે પોતાની સેવા ભારતથી વધારીને યુરોપ, અમેરિકા, આફ્રિકા અને એશિયા મળી કુલ 80 દેશોમાં પોતાના ગ્રાહકો બનાવ્યા છે. યુફિઝીઓ એક વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ બનાવતી આઇટી કંપની છે. તેમનું વ્હિકલ ટ્રેકિંગનું સોફ્ટવેર અન્ય કંપનીના સોફ્ટવેર કરતાં એટલું સચોટ અને એડવાન્સ છે કે, ભારતના અનેક રાજ્યોની સરકાર વિવિધ ક્ષેત્રમાં તેનો ઉપયોગ કરી રહી છે.

તેમના વ્હીકલ ટ્રેકિંગ સોફ્ટવેર(વીટીએસ/જીપીએસ)નો ઉપયોગ અનેક રાજ્યોની પોલીસ, એમ્બ્યુલન્સ, તબિબિ સેવામાં થઇ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં આ સિસ્ટમનો સફળ ઉપયોગ વેસ્ટ મેનેજમેન્ટ માટે અને રેલવેની વિવિધ સુવિધા માટે થઇ રહ્યો છે. જે તેમની મહત્વની ઉપલબ્ધી બની રહી છે. બસમાં મહિલાઓની સુરક્ષા માટે તેમના દ્વારા એક રાજ્ય સાથે તેમની બસ સુવિધામાં અનોખું સોફ્ટવેર નાખ્યું છે. જેમાં કેમેરા તેમજ આપાતકાલિન સ્વીચ અને લોકેશન ટ્રેકિંગ સાથે સોફ્ટવેર કામ કરશે. યુફિઝીઓ દ્વારા આ પ્રોજેક્ટમાં વલસાડના યુવાનોનું મહત્વનું યોગદાન છે. આ આઇટી કંપનીની વિશેષતા એ છે કે, તેમના દેશ વિદેશના મોટા મોટા પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના શહેરથી લઇ ગામડાના યુવાનો થકી જ તૈયાર છે.

યુફિઝીઓનો વિકાસ કોઇ પણ ફંડિંગ વિના થયો છે

સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આઇટીની સેવા આપતી કંપનીઓ રોકાણકારો પાસેથી ફંડ લઇ કંપનીનું વિસ્તરણ કરે છે, પરંતુ વલસાડની યુફિઝીઓ કંપની કોઇ પણ ફંડ વિના એક જાયન્ટ તરીકે ઉભરી આવી છે. અત્યાર સુધી તેઓ પોતાના જ ફંડ થકી આંતરાષ્ટ્રીય બજારમાં કાર્યરત બની છે.

અનેક દેશની સરકાર સાથે પ્રોજેક્ટ કાર્યરત

વલસાડની આઇટી કંપની યુફિઝીઓએ દેશના અનેક રાજ્યની સરકાર સાથે વિવિધ પ્રોજેક્ટ કર્યા છે. જોકે, તેમનો વિકાસ ત્યાંથી નહી અટકી હવે તેઓ અન્ય રાજ્ય નહી, પરંતુ અન્ય દેશોની સરકાર માટે પણ અનેક મોટા પ્રોજેક્ટ પર કાર્ય કરી રહી છે. યુરોપ એશિયાના અનેક દેશો સાથે તેમણે મોટા પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે અને પોતાની આઇટીની સેવા ત્યાં પુરી પાડી રહી છે.

Tags:

dubaiInformation TechnologyIT HubUffizioValsadValsad IT companyવલસાડ

Share Article

Inferno in Pandesara GIDC: Parag Textile Mill Engulfed in Massive Fire
Previous Post

Inferno in Surat: Parag Textile Mill Engulfed in Massive Fire

Surat : District Administration Fails to Enforce Disturbed Areas Act in Gorat-Adajan
Next Post

Surat : District Administration Fails to Enforce Disturbed Areas Act in Gorat-Adajan

Picked
Rajasthan University Cancels Exam After Alleged AI-Generated Paper Contains Answers Instead of Questions
Cheque Bounce Cases: Rights of the Payee and Legal Options Available-TBT
Cheque Bounce Cases: Rights of the Payee and Legal Options Available
International School of Gems and Jewellery (ISGJ) and Lexus merge luxury and craftsmanship in Harsh Sanghavi portrait-PNn
International School of Gems and Jewellery (ISGJ) and Lexus merge luxury and craftsmanship in Harsh Sanghavi portrait
Prabhu Deva Welcomes the MG M9 - Presidential Limousine by MG SELECT-PNn
Prabhu Deva Welcomes the MG M9 – Presidential Limousine by MG SELECT
From Personal Struggle to Purpose-Driven Innovation: The Rise of Qurocity in India’s Education Space
Dubai-PNn
The Art of Dubai Perfumery Meets Modern Luxury Through Birra Fragrances
Popular Posts
From Personal Struggle to Purpose-Driven Innovation: The Rise of Qurocity in India’s Education Space
By TBT Online Desk
Dubai-PNn
The Art of Dubai Perfumery Meets Modern Luxury Through Birra Fragrances
By TBT Online Desk
Bhavnagar ragging case medical students, the blunt times
6 Medical Students Suspended For ‘Murgha’ Ragging and Extortion
By Times News Network
Kantha Sugar Cooperative fraud case Surat, the blunt times
Congress leader seeks arrest of absconding accused in multi-crore Kantha sugar scam
By Times News Network
MPCVD diamond technology research Dr. Pankaj Gandhi, the blunt times
Surat Scientist Invited to US for Advanced Diamond Research
By Times News Network
PM-KISAN 23rd instalment, the blunt times
Rs.1,025 Crore PM-KISAN Boost for Gujarat Farmers
By Times News Network

Read Next

Valsad love jihad trafficking allegations, the blunt times
City Events
Valsad Love Jihad Trafficking Allegations Trigger High-Level Probe Demand
June 8, 2026
2 Min Read
Spark Capital
Business
Spark Capital PWM Wins Three Global Private Banking Innovation Awards 2026; Arpita Vinay Named Asia’s Outstanding Wealth Management CEO
June 8, 2026
3 Min Read
Sondalakhara Milk Cooperative Gujarat High Court stay, the blunt times
Regional
Gujarat HC Restores Recognition of Two Bapunagar Schools, Sets Aside 2015 Order
April 27, 2026
2 Min Read
Regional
Customs Seize 61 Luxury Designer Pens Worth ₹30 Lakh from Japan Passenger at Ahmedabad Airport
April 27, 2026
1 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Rajasthan University Cancels Exam After Alleged AI-Generated Paper Contains Answers Instead of Questions
June 19, 2026
Cheque Bounce Cases: Rights of the Payee and Legal Options Available
June 19, 2026
International School of Gems and Jewellery (ISGJ) and Lexus merge luxury and craftsmanship in Harsh Sanghavi portrait
June 19, 2026
Prabhu Deva Welcomes the MG M9 – Presidential Limousine by MG SELECT
June 19, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Regional
Education
Entertainment
Health
Press Release
Business
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy