Featured
India’s Branded Residences Pipeline Reaches 46 Projects Across 18 Cities, as TBRS 2.0 Opens in Mumbai
India’s Branded Residences Pipeline Reaches 46 Projects Across 18 Cities, as TBRS 2.0 Opens in Mumbai
Vadodara
Vadodara’s New Era Senior Secondary School Becomes Gujarat’s First School to Receive QS I-GAUGE Diamond Rating
Ayurvedic
Ayurvedic Panchakarma at Parul Ayurved Hospital’s Madhavbaug Unit Supports Patients on Their Cardiac Care Journeys
October 6, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Burlington English India Partners With ARISE to Strengthen English Learning in Schools-TBT
Burlington English India Partners With ARISE to Strengthen English Learning in Schools
October 5, 2026
Dr. Dipti Deepak Patel Takes Charge as IMA Surat President for 2026–27-TBT
Dr. Dipti Deepak Patel Takes Charge as IMA Surat President for 2026–27
October 5, 2026
Celebrities
Indian Celebrities Turning Over a New Leaf
October 5, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Redevelopment as a source of real estate growth in Ahmedabad: Karthik Soni, Swara Group
Home/Spotlight/અમદાવાદમાં રિયલ એસ્ટેટના વિકાસનો સ્રોત બનતું રિડેવલપમેન્ટઃ કાર્તિક સોની, સ્વરા ગ્રુપ
Spotlight

અમદાવાદમાં રિયલ એસ્ટેટના વિકાસનો સ્રોત બનતું રિડેવલપમેન્ટઃ કાર્તિક સોની, સ્વરા ગ્રુપ

અમદાવાદઃ શહેરની ક્ષિતિજોમાં પરિવર્તન લાવવા અને રહેવાસીઓને આધુનિક સુવિધાઓ પૂરા પાડવાનો માર્ગ મોકળો કરતો જૂની રહેણાંક સોસાયટીઓને રિડેવલપ કરવાનો ટ્રેન્ડ અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરની (Ahmedabad real...

Times News Service
December 2, 2023 2 Min Read

અમદાવાદઃ શહેરની ક્ષિતિજોમાં પરિવર્તન લાવવા અને રહેવાસીઓને આધુનિક સુવિધાઓ પૂરા પાડવાનો માર્ગ મોકળો કરતો જૂની રહેણાંક સોસાયટીઓને રિડેવલપ કરવાનો ટ્રેન્ડ અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરની (Ahmedabad real estate sector) આગવી ઓળખ બની રહ્યો છે.

જમીનના મહત્તમ ઉપયોગની ક્ષમતાને કારણે જ રિડેવલપમેન્ટ (redevelopment) જૂની સોસાયટીઓ માટે આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. જે વધુ ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ)ને આભારી છે. વધારાની એફએસઆઈને કારણે જ રહેવાની જગ્યાનું વિસ્તરણ શક્ય બને છે, જેનાથી મકાનમાલિકોને લિફ્ટ, ક્લબહાઉસ, જિમ,ગાર્ડન અને પાર્કિંગ સહિતની ઘણી સુવિધાઓ સાથેના વધુ મોટા અને અપગ્રેડ કરેલા મકાન મળી રહે છે.

અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ જૂથ સ્વરા ગ્રુપના (Swara Group) સ્થાપક અને ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે શહેરના રિયલ એસ્ટેટના વિકાસમાં રિડેવલપમેન્ટ મુખ્ય ભૂમિકા અદા કરે તેનો સમય આવી ગયો છે.

રિડેવલપમેન્ટ જમીનનો વધુ સારો ઉપયોગ કરીને જૂની સોસાયટીઓને પુનર્જિવિત કરવાની તક પૂરી પાડવાની સાથે જ રહેવા માટેની આધુનિક અને ટકાઉ જગ્યાઓનું પણ સર્જન કરે છે. મકાનમાલિકોને તેમનાં વર્તમાન જૂના મકાનોની જગ્યાએ નવા અને વધુ જગ્યા સાથેના મકાનો, અપગ્રેડેડ લાઈફસ્ટાઈલ અને વધુ સારી સુવિધાઓનો લાભ મળે છે. શહેરી વિસ્તારોની જમીનનો મહત્તમ ઉપયોગ કરીને વર્ટિકલ એટલે કે ઉધ્વાકાર વિકાસમાં પણ રિડેવલપમેન્ટનું મોટું યોગદાન છે. શ્રી સોનીએ ઉમેર્યું હતું કે, “રિડેવલપમેન્ટ ભવિષ્ય છે અને આગામી વર્ષોમાં અમદાવાદમાં રિયલ એસ્ટેટની વૃદ્ધિનું ચાલક બનશે.”

પાંચ વર્ષથી ઓછા સમયમાં સ્વરા ગ્રુપે અમદાવાદમાં રિડેવલપમેન્ટમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. કંપની છ પ્રોજેક્ટ પૂરા કરી ચૂકી છે, છ પ્રોજેક્ટ અમલીકરણના તબક્કામાં છે અને બીજા છ પ્રોજેક્ટ માટે આયોજન થઈ રહ્યું છે. જે બાબત સ્વરા ગ્રુપને અન્યોથી અલગ પાડે છે, તે એ છે કે ગ્રુપના તમામ પ્રોજેક્ટ પાલડી, વાસણા, પરિમલ, આંબાવાડી, નવરંગપુરા, નારણપુરા અને ઉસ્માનપુરા સહિતના પ્રાઈમ લોકેશન પર છે.

કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે, “આ વિસ્તારોમાં હવે કોઈ ખાલી જમીન નથી વધી, પણ આ વિસ્તારો અમદાવાદના હાર્દ સમાન વિસ્તારો ગણાય છે તેમજ તેમનું નાણાકીય અને સામાજિક મૂલ્ય પણ ઉંચુ છે. રિડેવલપમેન્ટ એકમાત્ર સક્ષમ વિકલ્પ હોવાથી તે અમારું મુખ્ય ફોકસ છે.”

મુંબઈ જેવા શહેરોમાં જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનો ટ્રેન્ડ લાંબા સમયથી અનુસરવામાં આવતી પ્રક્રિયા છે, ત્યારે અમદાવાદમાં આ ટ્રેન્ડ હજુ પ્રમાણમાં નવો છે. જૂની ઈમારતોને લેન્ડમાર્ક પ્રોજેક્ટમાં તબ્દીલ કરવાના સફળ પરિવર્તન છતાં શહેરની ખરી ક્ષમતા કરતાં આંકડા ઓછાં પડે છે.

ખાસ કરીને મકાનમાલિકો અને રિયલ એસ્ટેટ ડેવલોપર્સ વચ્ચે પરસ્પર વિશ્વાસના અભાવે સર્જાતી કાયદાકીય સમસ્યાઓ અમદાવાદમાં રિડેવલપમેન્ટની બહોળી સ્વીકૃતિના માર્ગમાં આવતો મોટો અવરોધ છે. કાર્તિક સોની એ વાત પર ભાર મૂકે છે કે રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં વધુ સતર્કતા અને પારદર્શકતાથી ફક્ત આ અવરોધોને દૂર કરવામાં જ મદદ નહીં મળે પણ અમદાવાદની અભૂતપૂર્વ વૃદ્ધિને પણ તેનાથી આગળ ધપાવી શકાશે.

ગુજરાત સરકાર રિડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઘણી આતુર છે અને આ માટે ડેડિકેટેડ રિડેવલપમેન્ટ પોલિસીની પણ જાહેરાત કરી છે.

Tags:

ahmedabad real estateahmedabad real estate sectorahmedadkartik soniswara group

Share Article

AAP Urges High-Level Independent Inquiry into Aether Industries Fire Tragedy
Previous Post

AAP Urges High-Level Independent Inquiry into Aether Industries Fire Tragedy

Jayraj Studios releases "Sang Rehna," a harmonious debut album
Next Post

Jayraj Studios releases “Sang Rehna,” a harmonious debut album

Picked
GJEPC UNNATI women in gems and jewellery, the blunt times
GJEPC Launches UNNATI for Women in Gems & Jewellery
India’s Branded Residences Pipeline Reaches 46 Projects Across 18 Cities, as TBRS 2.0 Opens in Mumbai
India’s Branded Residences Pipeline Reaches 46 Projects Across 18 Cities, as TBRS 2.0 Opens in Mumbai
Vadodara
Vadodara’s New Era Senior Secondary School Becomes Gujarat’s First School to Receive QS I-GAUGE Diamond Rating
Ayurvedic
Ayurvedic Panchakarma at Parul Ayurved Hospital’s Madhavbaug Unit Supports Patients on Their Cardiac Care Journeys
Parul University
Parul University Makes Global Debut in Times Higher Education World University Rankings 2027, Becomes Only University from Gujarat to Enter Global Rankings
SMMPanelServer
SMMPanelServer Review: An SMM Panel Built for Resellers
Popular Posts
Parul University
Parul University Makes Global Debut in Times Higher Education World University Rankings 2027, Becomes Only University from Gujarat to Enter Global Rankings
By TBT Online Desk
SMMPanelServer
SMMPanelServer Review: An SMM Panel Built for Resellers
By TBT Online Desk
Secures Export
Secures Export Order from Canada for Approximately 5,000 MT of Black Welded Hollow Sections
By TBT Online Desk
IEM
IEM’s SMART MAKER FEST brings Technology, Creativity, and Entrepreneurship under one roof
By TBT Online Desk
VB Group
VB Group Expands Mumbai Presence with INR 7,200 cr. Plus Development Portfolio
By TBT Online Desk
Bench Mark Infotech
Leading provider of IT integrated network solutions Bench Mark Infotech Services gets listed at NSE Emerge
By TBT Online Desk

Read Next

Ghogha Dahej ferry project challenges, the blunt times
City Events
Rs.290 Crore Dahej Ferry Terminal Turns Into a Costly Failure
March 11, 2025
2 Min Read
Best Use of Martech for Live Events, the blunt times
City Events
U and I Resources Wins “Best Use of Martech” Award at e4m MarTech India 2024
March 11, 2025
2 Min Read
Gujarat High Court AI-generated content FIR against Surat activist, the blunt times
City Events
Ahmedabad Court Sentences Three, Warns Against Rising Drug Threat
December 27, 2024
1 Min Read
Dame Maggie Smith, the blunt times
Spotlight
Tributes Pour in for Acting Legend Dame Maggie Smith
September 28, 2024
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
GJEPC Launches UNNATI for Women in Gems & Jewellery
October 5, 2026
India’s Branded Residences Pipeline Reaches 46 Projects Across 18 Cities, as TBRS 2.0 Opens in Mumbai
October 5, 2026
Vadodara’s New Era Senior Secondary School Becomes Gujarat’s First School to Receive QS I-GAUGE Diamond Rating
October 5, 2026
Ayurvedic Panchakarma at Parul Ayurved Hospital’s Madhavbaug Unit Supports Patients on Their Cardiac Care Journeys
October 5, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy