સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ બ્રેઈનડેડ વ્યકિતઓના ૧૦ અંગોના દાનની વિરલ ઘટના

સુરતઃ ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ મેળવી ચુકેલા સુરત શહેરની યશકલગીમાં એક સાથે ત્રણ બ્રેઈનડેડ વ્યકિતઓના અંગદાન થકી વધુ એક છોગુ ઉમેરાયું છે. સુરત સિવિલ હોસ્પિટલની સોટો ટીમના સભ્યોના અવિરત પ્રયાસોથી છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ જેટલા બ્રેઈનડેડ…