આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારોએ શપથ લીધી

અમદાવાદ/ગુજરાત : આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારોનાં  શપથ ગ્રહણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક, રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ઇસુદાન ગઢવી, રાષ્ટ્રીય સંયુક્ત મંત્રી…