શાર્ક ટેન્ક ફેમ અમન ગુપ્તા અને ગઝલ અલઘે શેર કર્યા અનુભવ

સુરત : સુરત સ્થિત અગ્રણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સક્ષમ કરનાર IVY Growth  એસોસિએટ્સ દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સમિટ ટ્વેન્ટીવન બાય સેવન્ટી ટુની બીજી આવૃત્તિને ભવ્ય સફળતા મળી છે. સમિટના અંતિમ દિવસે દસ હજારથી વધુ અને ત્રણ દિવસમાં 16000 થી વધુ…