સુરતની વી.એન.ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં ભૂલકાંઓને ઘોડાગાડીમાં સફર કરાવી શાળાપ્રવેશ કરાવ્યો

વી.એન. ગોધાણી ઈંગ્લિશ સ્કૂલમાં તા. 22/06/2023 ગુરૂવારના રોજ જુનિયર કે.જી.ના ભૂલકાઓ માટે અધ્યાપન એ આત્મનતક અનેરા ભાવાત્મક વાતાવરણમાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશઉત્સવમાં બાળકો તો તૈયાર થઈને આવ્યા હતા પણ સાથે સાથે તેના મમ્મી પપ્પા પણ…