અદાણી ફાઉન્ડેશન,દહેજ દ્વારા સરકારી શાળાઓમાં પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત દાદા-દાદી દિવસની ઉજવણી કરવામા…

દહેજ/ભરુચ : અદાણી ફાઉન્ડેશન  (Adani Foundation)દ્વારા દહેજ વિસ્તારમાં ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ (Uthaan project) અંતર્ગત ૧૪ સરકારી પ્રાથમિક શાળામાં ઉત્થાન સહાયકો કાર્યરત છે. ભરુચ (Bharuch)જિલ્લાના દહેજ (Dahej)  વિસ્તારની 14 પ્રાથમિક શાળામાં…