અદાણી ફાઉન્ડેશનના ‘કામધેનુ’ પ્રોજેક્ટ થકી પશુપાલકોના જીવનમાં હરિયાળી

દહેજ : અદાણી ફાઉન્ડેશન પશુપાલકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. કામધેનુ પ્રોજેક્ટ થકી સમુદાયોની આવક સાથે જીવનસ્તર સુધરી રહ્યું છે. પશુધનના રસીકરણ, સારવાર, શેડ, યોગ્ય ઘાસચારો અને કૃત્રિમ બીજદાન સહિત તંદુરસ્ત ઉછેરના ઉત્તમ અને…