નવી સિવિલ હોસ્પિટલ દ્વારા હિટવેવના સમયે સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી વિશે સેમિનાર યોજાયો

સુરતઃ સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. મહત્તમ તાપમાન ૪૦-૪૧ ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને ૨૦થી ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે લુ ફૂંકાઈ રહી છે, ત્યારે કાળઝાળ ગરમીથી બચવા અને આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃત્તિ માટે નવી…