Featured
Surat textile sustainability roadmap MANTRA invited, the blunt times
Surat’s Mantra Invited to National Textile Sustainability Workshop
Surat Airport CISF cap controversy, the blunt times
Surat Airport Row: CISF Cap Worn by Director Sparks Protocol Questions
Shakti Group
Surat Future Foundation, Shakti Group and India Post Join Hands to Uphold Dignity Of National Flag
August 17, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Gujarat free sanitary napkins for schoolgirls, the blunt times
Gujarat to Give Free Sanitary Pads to 10 Lakh Schoolgirls
August 17, 2026
Gujarat Police AI CCTV hackathon, the blunt times
Gujarat Police to Link 80,000 CCTVs in AI Smart Policing Push
August 17, 2026
Surat liquor party Rajhans Bellza, the blunt times
Surat Liquor Crackdown: six traders held from Rajhans Belliza 
August 17, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Surat textile entrepreneurs visit China's textile machinery manufacturing factory
Home/National/સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોની ચાઇના સ્થિત ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગ પ્લાન્ટની સ્ટડી ટુર
National

સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોની ચાઇના સ્થિત ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગ પ્લાન્ટની સ્ટડી ટુર

સુરત : પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ આશીષ ગુજરાતીની સાથે સુરતના ૪પ જેટલા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો કે જેઓ હોમ ટેક્ષ્ટાઇલ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને હાઇ ફેશન ગારમેન્ટનું ફેબ્રિક બનાવે છે તેઓ...

Times News Network
May 6, 2023 2 Min Read

સુરત : પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ આશીષ ગુજરાતીની સાથે સુરતના ૪પ જેટલા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો કે જેઓ હોમ ટેક્ષ્ટાઇલ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને હાઇ ફેશન ગારમેન્ટનું ફેબ્રિક બનાવે છે તેઓ ચાઇના (China) સ્થિત ટેક્ષ્ટાઇલ મશીનરીનું ઉત્પાદન કરતા પ્લાન્ટના સ્ટડી ટૂર પર ગયા હતા. આ અંગે માહિતી આપતા આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કયુંડો હાઇજીયા મશીનરી લિમિટેડ (Qingdao Haijia Machinery Ltd)ના સુરતના પ્રતિનિધિ તેમજ જાનકીતારા ગૃપના (Jankitara group) સંદિપ કેડીયા દ્વારા તેઓને આ મેન્યુફેકચરીંગ પ્લાન્ટની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ કંપની દ્વારા મેન્યુફેકચરીંગ પ્લાન્ટની મુલાકાત ગોઠવી આપવામાં આવી હતી.

ચાઇના ખાતે આવેલા મેન્યુફેકચરીંગ પ્લાન્ટમાં એક છત નીચે ૧૦૦૦ વોટરજેટ અને ૧૦૦૦ એરજેટ મશીન ચાલે છે. અહીં એક ઓપરેટર વોટરજેટના ર૪ અને એરજેટના ર૪ મશીન હેન્ડલ કરે છે. ભારતના દરે જ ત્યાં પણ વીજળી મળે છે પણ ત્યાં વ્યાજ દર ઓછો છે. આ પ્લાન્ટમાં કામ કરતા વર્કરો હાઇલી સ્કીલ્ડ છે અને તેઓને મહિને રૂપિયા ૧.રપ લાખ પગાર મળે છે. સાથે જ ત્યાં પ્રોડકશનની એફિશિયન્સી પણ ૯પ ટકા છે. જ્યારે ભારતમાં પ્રોડકશનની એફિશિયન્સી ૮પ ટકા છે. પ્રોડકશનની દૃષ્ટિએ વર્ક કલ્ચરનો ફરક છે અને એક્ષ્પોર્ટ લાયક ફેબ્રિક બને છે.

રૂપિયા ૬૦૦ કરોડના રોકાણ સાથેનો કયુંડો હાઇજીયા મશીનરી લિમિટેડ કંપની (Qingdao Haijia Machinery Ltd)નો આ પ્લાન્ટ ફુલ્લી ઓટોમેટીક રોબોટિક છે. આ રોબોટિક પ્લાન્ટ સિમેન્સ જર્મનીએ ઇન્સ્ટોલ કર્યો છે. આ કંપની જાપાનની ટોરે TORAY અને તેજીન TEIJIN કંપનીને વોટરજેટ મશીનરી સપ્લાય કરે છે. આ ઉપરાંત વિશ્વની અગ્રેસર ટેક્ષ્ટાઇલ કંપની હેન્ગલીને ૬૦૦૦ જેટલા વોટરજેટ સપ્લાય કર્યા છે. સુરતના મોટા ભાગના વિવર્સ પણ હાઇજિયા કંપનીની મશીનરીનો ઉપયોગ કરે છે. હાઇજિયા કંપનીનો વિશ્વમાં માર્કેટ શેર ૪૦ ટકા જેટલો છે. એના પ્લાન્ટમાં માત્ર ર૦ કર્મચારીઓ કામ કરે છે અને વર્ષે ૧૬૦૦૦ મશીન (વોટરજેટ અને એરજેટ)નું પ્રોડકશન છે. ઉલ્લેખનીય છે કે સેમી ઓટોમેટિક ફેકટરીમાં પણ ઓછામાં ઓછા ૩૦૦ કર્મચારીઓની જરૂર હોય છે.

આ ઉપરાંત ઉદ્યોગકારોએ જાયેન્જીન હુફાન્ગ ન્યુ ટેકનોલોજી એન્ડ સાયન્ટીફિક રિસર્ચ કંપની લિમિટેડ (JIANGYIN HUAFANG NEW TECHNOLOGY & SCIENTIFIC RESEARCH CO., LTD.)ની પણ મુલાકાત લીધી હતી. આ કંપનીના પ્લાન્ટ ફુલ્લી ઓટોમેટિક છે અને ત્યાં ડાયરેકટ વોર્પિંગ મશીનરી બને છે. તદુપરાંત યાનચેન્ગ સિટી જિન્ગ ટાયન ટેક્ષ્ટાઇલ મશીનરી કંપની લિમિટેડ (YANCHENG CITY JING TIAN TEXTILE MACHINERY CO., LTD.)ના ફુલ્લી ઓટોમેટિક સાઇઝીંગ મશીનરી બનાવતા પ્લાન્ટની પણ વિઝીટ કરી હતી. આ પ્લાન્ટમાં વેલ્ડીંગ જેવી પ્રોસેસ પણ રોબોટ કરતો હોવાનું જોવા મળ્યું હતું. આ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી મશીનરીઓ વિશ્વની ૧૦ અગ્રેસર ટેક્ષ્ટાઇલ કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત સહિત દેશના તમામ ટેક્ષ્ટાઇલ એસોસીએશનોએ ભેગા મળીને ટેક્ષ્ટાઇલ એક્ષ્પર્ટને સાથે રાખીને ગેપ એનાલિસિસનો રિપોર્ટ તૈયાર કરવો જોઇએ. જેથી કરીને ટેક્ષ્ટાઇલના પ્રોડકશનમાં ૯પ ટકાની એફિશિયન્સી સુરતમાં પણ મેળવી શકાય અને એક્ષ્પોર્ટ લાયક ફેબ્રિકનું ઉત્પાદન થઇ શકે. તદુપરાંત સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ હાઇજિયા કંપનીને અનુરોધ કર્યો છે કે તેઓ મશીન મેન્યુફેકચરીંગનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરે, જેથી કરીને તેઓ એશિયાના માર્કેટને મશીન સપ્લાય કરી શકે.

Tags:

ChinaQingdao Haijia Machinery LtdSuratSurat textile entrepreneurstextile machinery factory

Share Article

An awareness program on 'Roof Top Solar' was jointly organized by the SGCCI and SGPC
Previous Post

ચેમ્બર તથા એસજીપીસી દ્વારા સંયુકતપણે ‘રૂફ ટોપ સોલાર’વિષે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Adani Power 1600 MW Madhya Pradesh order, the blunt times
Next Post

Adani Power announces Q4 FY23 results

Picked
Nidarshana Gowani Leads Tiranga Rally, Celebrating the Spirit of Patriotism and Unity
Nidarshana Gowani Leads Tiranga Rally, Celebrating the Spirit of Patriotism and Unity
Surat textile sustainability roadmap MANTRA invited, the blunt times
Surat’s Mantra Invited to National Textile Sustainability Workshop
Surat Airport CISF cap controversy, the blunt times
Surat Airport Row: CISF Cap Worn by Director Sparks Protocol Questions
Shakti Group
Surat Future Foundation, Shakti Group and India Post Join Hands to Uphold Dignity Of National Flag
Tiranga Fest Turns Worli Promenade into a Sea of Tricolour as Mumbai’s Gen Z Comes Together in National Pride
Tiranga Fest Turns Worli Promenade into a Sea of Tricolour as Mumbai’s Gen Z Comes Together in National Pride
Devbhumi Dwarka remote islands Independence Day, the blunt times
Tricolour Flies on 15 Remote Islands of Gujarat’s Devbhumi Dwarka
Popular Posts

By TBT Online Desk
Devbhumi Dwarka remote islands Independence Day, the blunt times
Tricolour Flies on 15 Remote Islands of Gujarat’s Devbhumi Dwarka
By Times News Network
Surat accident workers injured, the blunt times
Surat : Four critical, 15 injured as pickup truck overturns
By Times News Network
Surya Hospitals Honours Human Milk Donors on Independence Day, Highlights the Vital Role of Donor Milk in Supporting Vulnerable Newborns-TBT
Surya Hospitals Honours Human Milk Donors on Independence Day, Highlights the Vital Role of Donor Milk in Supporting Vulnerable Newborns
By TBT Online Desk
Bentley Systems Showcases the Future of Digital Infrastructure at Innovation Day Ahmedabad
Bentley Systems Showcases the Future of Digital Infrastructure at Innovation Day Ahmedabad
By TBT Online Desk
Datamatics Business Solutions - Meher Roshani Foundation CSR MOU Signing 2023 Loly Vadassery - CHRO Datamatics Business Solutions & Roshani Shenazz Nadirshah - Founder Meher Roshani Foundation
Meher Roshani Foundation’s Mission to Empower Women and Youth Strengthened through Datamatics’ CSR Partnership
By TBT Online Desk

Read Next

Gujarat Police AI CCTV hackathon, the blunt times
National
Gujarat Police to Link 80,000 CCTVs in AI Smart Policing Push
August 17, 2026
2 Min Read
Surat liquor party Rajhans Bellza, the blunt times
National
Surat Liquor Crackdown: six traders held from Rajhans Belliza 
August 17, 2026
2 Min Read
Telangana handloom MMF yarns, the blunt times
National
Telangana Handlooms Break Tradition, Embrace MMF Yarns
August 17, 2026
2 Min Read
Shakti Group
National
Surat Future Foundation, Shakti Group and India Post Join Hands to Uphold Dignity Of National Flag
August 15, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Nidarshana Gowani Leads Tiranga Rally, Celebrating the Spirit of Patriotism and Unity
August 16, 2026
Surat’s Mantra Invited to National Textile Sustainability Workshop
August 16, 2026
Surat Airport Row: CISF Cap Worn by Director Sparks Protocol Questions
August 16, 2026
Surat Future Foundation, Shakti Group and India Post Join Hands to Uphold Dignity Of National Flag
August 15, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Spotlight
Education
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy