ખેડા જિલ્લાની મહિલા બની પોતાના ગામ જેસાપુરાનું ગૌરવ, નિલમબેન બન્યા જેસાપુરાના પ્રેરણા સ્ત્રોત

તાલુકા લાઇવલીહૂડ મેનેજર શ્રી દિલીપભાઈ શ્રીમાળી, TDO અને DLM સહીત અન્ય ઘણા મહાનુભાવો રહ્યા સૅમિનાર માં હાજરજેસાપુરા ગામ માં શરુ કરાયેલું આ બીસી પોઈન્ટ બન્યું ગ્રામજનો માટે બેંકિંગ સેવાઓ મેળવવા માટેનું કેન્દ્રTLM શ્રી દિલીપભાઈ શ્રીમાળી, TDO…