સુમુલના પ્રમુખ માનસિંહ પટેલ ને સંઘના નિયામક મંડળના સભ્ય તરીકે દૂર કરવા માંગ

સુરત : સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી ના છ જેટલા દૂધ મંડળીના પ્રમુખ ખોએ સુમુલના પ્રમુખ માનસિંહ પટેલને ગુજરાત સહકારી કાયદાની કલમ 76 બી અન્વયે નિયામક મંડળના સભ્ય પદેથી દૂર કરવા માંગ કરી છે. ધી પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી…