ભરૂચના પૂરગ્રસ્ત ત્રણ ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાશનકીટનું વિતરણ

ભરૂચ :  તાજેતરમાં નર્મદામાં સર્જાયેલી પૂરપ્રકોપની (Narmada floods) પરિસ્થિતી વચ્ચે અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) સતત અસરગ્રસ્તોની પડખે ઉભું છે. ભરૂચ જિલ્લા (Bharuch district) વહીવટીતંત્રના સૂચન અને સંકલન મુજબ રવિવારે શુક્લતીર્થ…