સુમુલ ડેરી માં ચાલતા ગેર વહીવટ ની ફરિયાદ તેમજ નાણાકીય અનિયમિતતા બાબતે તપસ નો રાજ્ય રજીસ્ટરરે મિલ્ક…

સુરત : સુમુલ ડેરી (Sumul Dairy)  માં ચાલતા ગેર વહીવટ ની ફરિયાદ તેમજ નાણાકીય અનિયમિતતા બાબતે તપસ નો રાજ્ય રજીસ્ટરરે મિલ્ક ઓડિટ ઓફિસર (Milk Audit Officer) ને હુકમ કરિયો છે. જાણવા મળતી માહિતી પ્રમાણે, દર્શન નાઇકે ૨૮/૦૧/૨૩ ના રોજ કરેલી ફરિયાદ…