સુરત જિલ્લા રજીસ્ટ્રાર ધ્રુવિન પટેલ ની સામે વહીવટી બેદરકારી માટે તપાસ કરવા માંગ

સુરત : સુરત જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) તરીકે ફરજ બજાવી રહેલા ધ્રુવીન પટેલ માનસવી રીતે કામગીરી કરી રહ્યા હોય તેમની સામે સરકારી નીતિ નિયમ નો સરેઆમ ભંગ તથા વહીવટી બેદરકારી બાબતે તપાસ કરવા માટે માંગણી કરવામાં આવેલ છે. ગુજરાત પ્રદેશ…