Featured
Samsung’s Support Policy: Devices Currently Eligible for Updates [April 2026]
Samsung Finance+ Now Lets You Buy Home Appliances in India with Faster Digital Loans
Alleged Chinese State-Backed Hacker Extradited From Italy to US Over COVID-Era Cyber Espionage Case
April 28, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
celebrity candidates Gujarat local elections, the blunt times
Influencers Rise, Heavyweights Fall in Gujarat’s Most Dramatic Local Poll Battles
April 28, 2026
Gujarat local body election results 2026, the blunt times
BJP Leads Early Trends as Gujarat Awaits Crucial Local Poll Verdict
April 28, 2026
Tasman.in Redefines Global Talent Acquisition with a Commitment to Integrity and Borderless Opportunity-TBT
Tasman.in Redefines Global Talent Acquisition with a Commitment to Integrity and Borderless Opportunity
April 28, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Growth Circle creates several revenue streams for its members to generate wealth.
Home/Regional/ગ્રોથ સર્કલ એક એવી કમ્યુનિટી છે, જે પોતાના સભ્યો માટે તેમની સાથે મળી મલ્ટીપલ ઇન્કમ સોર્સીસ ક્રીએટ કરીને વેલ્થ બિલ્ડ કરવાનું ભગીરથ કાર્ય કરે છે
Regional

ગ્રોથ સર્કલ એક એવી કમ્યુનિટી છે, જે પોતાના સભ્યો માટે તેમની સાથે મળી મલ્ટીપલ ઇન્કમ સોર્સીસ ક્રીએટ કરીને વેલ્થ બિલ્ડ કરવાનું ભગીરથ કાર્ય કરે છે

ગ્રોથ સર્કલના (growth circle) વર્લ્ડમાં તમારું સ્વાગત છે. ગ્રોથ સર્કલ એક એવી કમ્યુનિટી છે, જે પોતાના સભ્યો માટે તેમની સાથે મળી મલ્ટીપલ ઇન્કમ સોર્સીસ ક્રીએટ કરીને વેલ્થ બિલ્ડ કરવાનું ભગીરથ કાર્ય કરે...

Times News Network
November 3, 2023 2 Min Read

ગ્રોથ સર્કલના (growth circle) વર્લ્ડમાં તમારું સ્વાગત છે. ગ્રોથ સર્કલ એક એવી કમ્યુનિટી છે, જે પોતાના સભ્યો માટે તેમની સાથે મળી મલ્ટીપલ ઇન્કમ સોર્સીસ ક્રીએટ કરીને વેલ્થ બિલ્ડ કરવાનું ભગીરથ કાર્ય કરે છે.

આજે પ્રત્યેક વ્યક્તિની સૌથી મોટી ચેલેન્જ એ છે કે તે પોતાની રેગ્યુલર ઇન્કમમાં મોંઘવારીનો સામનો કરે છે, તેમજ પોતાના બાળકોના શિક્ષણ માટે નાણાં બચાવવે છે,  પોતાની નિવૃત્તિ માટે યોજના બનાવવા અથવા પોતાના બાળકોના લગ્ન અથવા વૃદ્ધાવસ્થામાં બીમારીઓ માટે નાણાં બચાવવાનો છે.

આ બધું માત્ર એક  નિયમિત આવક સાથે કરવું થોડું મુશ્કેલ છે. તદુપરાંત, વૈશ્વિક મંદી અને યુદ્ધોને કારણે નોકરી ગુમાવવી એક સામાન્ય વાત પણ બની ગઈ છે.

આવી સ્થિતિમાં તમે પોતાની નિયમિત આવક સાથે તમારા માટે કેટલીક વધારાની આવક મેળવી શકો છો, જેનાથી તમારું અને તમારા પરિવારનું જીવન વધુ શ્રેષ્ઠ બની શકે છે.

ગ્રોથ સર્કલ એવી તકો ઊભી કરી રહ્યું  છે જે ડિસરેપટિવ હોય. આ સાથે આ એક જાણીતી બ્રાન્ડ છે જેને લોકો ઓળખે છે, જેના માટે કામ કરવુ સરળ હોય અને સારી આવક મેળવી શકાય.

જેમ કે, પોલિસી બઝાર, અથવા ટાટા AIA, મેક્સ લાઇફ, રેલિગેર અથવા ગ્રાફી જેવા લર્નિંગ પ્લેટફોર્મ.  આ બ્રાન્ડ્સને લોકો સારી રીતે ઓળખે છે, પસંદ કરે છે  અને તેના પર લોકો નાણાં ખર્ચે છે.

આપણે ફક્ત આપણા ફાયદા માટે તેમની સાથે કામ કરવાનું છે. ગ્રોથ સર્કલ ઓપોર્ચ્યુનિટીની સાથો સાથ સારું કામ કરવા માટે સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામની સાથે હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પણ પ્રદાન કરે છે.

ગ્રોથ સર્કલનું મિશન સ્ટેટમેન્ટ છે..’ ચાલો સાથે મળીને સંપત્તિ બનાવીએ.’

આવો તમે પણ ગ્રોથ સર્કલની સાથે જોડાઈને એક્સ્ટ્રા ઇન્કમ સોર્સિસ જનરેટ કરી વેલ્થ ક્રિએટ કરવાના આ  ભગીરથ કાર્યમાં જોડાવો અત્યારે જ www.grgrowthcircle.com ની વિઝીટ કરો અને તમારું રજીસ્ટ્રેશન સબમિટ કરો.

તમારું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ અમે તમારી પાસે આગળની પ્રોસેસ કરવા માટે સંપર્ક કરીશું.

Tags:

growth circleopportunitySonu SharmaTVMTVM CommunicationTVM PR

Share Article

Surat Police In Docks For Approving Arms License Of BJP Councillor’s Son
Previous Post

Surat Police In Docks For Approving Arms License Of BJP Councillor’s Son

16-Month-Old Toddler Found Dead in Water-Filled Pit At Pradhanmantri Awas Project
Next Post

Surat : 16-Month-Old Toddler Found Dead in Water-Filled Pit At Pradhanmantri Awas Project

Picked
Turgo- TBT
Turgo Launches V2 Autonomous Marketing Platform to Automate Net New Business Acquisition
Samsung’s Support Policy: Devices Currently Eligible for Updates [April 2026]
Samsung Finance+ Now Lets You Buy Home Appliances in India with Faster Digital Loans
Alleged Chinese State-Backed Hacker Extradited From Italy to US Over COVID-Era Cyber Espionage Case
Modi Vows to Return to West Bengal for BJP CM’s Oath, Says Confident of Election Win
Veteran Actor Bharat Kapoor Dies at 80 Due to Cardiac Arrest
Popular Posts
Modi Vows to Return to West Bengal for BJP CM’s Oath, Says Confident of Election Win
By Santhosh Kumar
Veteran Actor Bharat Kapoor Dies at 80 Due to Cardiac Arrest
By Santhosh Kumar
Apple MacBook Ultra Coming to Top the Pro Lineup in 2027, Reports Say
By Santhosh Kumar
Sam Altman Says It’s Time to Rethink the Internet for the AI Age
By Santhosh Kumar
AI Budgets Now Bigger Than Salary Costs at Some Firms as Compute Spending Surges
By Santhosh Kumar
Melania and Donald Trump Call for Jimmy Kimmel to Be Fired in Latest Clash With ABC Host
By Santhosh Kumar

Read Next

Regional
Gujarat HC Restores Recognition of Two Bapunagar Schools, Sets Aside 2015 Order
April 27, 2026
2 Min Read
Regional
Customs Seize 61 Luxury Designer Pens Worth ₹30 Lakh from Japan Passenger at Ahmedabad Airport
April 27, 2026
1 Min Read
Fire erupts at plastic factory in Ahmedabad; no casualties
Regional
Fire at Plastic Factory in Ahmedabad: Massive Blaze at Bapunagar Unit Raises Safety Concerns (No Casualties Reported)
April 27, 2026
1 Min Read
Crime corner
3.5-Year-Old Girl Raped by Neighbor in Gujarat’s Surat; Accused Arrested Under POCSO Act
April 27, 2026
1 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Turgo Launches V2 Autonomous Marketing Platform to Automate Net New Business Acquisition
April 28, 2026
Samsung’s Support Policy: Devices Currently Eligible for Updates [April 2026]
April 28, 2026
Samsung Finance+ Now Lets You Buy Home Appliances in India with Faster Digital Loans
April 28, 2026
Alleged Chinese State-Backed Hacker Extradited From Italy to US Over COVID-Era Cyber Espionage Case
April 28, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Regional
Education
Entertainment
Health
Press Release
Trending
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy