Featured
How Sultaan’s ‘Studio Gangsters’ Has Reignited Conversation Around Punjabi Music Feuds
How Oil.e-rate.in Is Helping Users Understand the Real Cost of Crude Oil Through Currency Conversion 
AureaHerbs Builds a Wellness Brand Rooted in Moringa, Women Empowerment, and Rural Development
June 23, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Ahmedabad’s Krishiv Achyut Dani Becomes CBSE India Topper with 499/500 Marks in Class XII After Re-evaluation, Achieves Feat Through Self-Study-TBT
Ahmedabad’s Krishiv Achyut Dani Becomes CBSE India Topper with 499/500 Marks in Class XII After Re-evaluation, Achieves Feat Through Self-Study
June 23, 2026
GBS marks first anniversary with mega business event in Surat-PNn
GBS marks first anniversary with mega business event in Surat
June 23, 2026
Kolkata reverberates with the spirit of independent music on World Music Day 2026-PNn
Kolkata reverberates with the spirit of independent music on World Music Day 2026
June 23, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
D C Patel Box Cricket Champions Trophy organised by C B Patel Cricket and Football Academy concludes in Surat
Home/City Events/સી.બી.પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડમી દ્વારા આયોજીત ડી. સી.પટેલ બોક્સ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીનું સમાપન
City Events

સી.બી.પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડમી દ્વારા આયોજીત ડી. સી.પટેલ બોક્સ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીનું સમાપન

સુરત:  સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ  એકેડેમી (C B Patel Cricket and Football Academy) દ્વારા  22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની (D C Patel Educational Campus) જુદી જુદી પાંચ કોલેજોના...

Times News Network
September 4, 2023 2 Min Read

સુરત:  સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ  એકેડેમી (C B Patel Cricket and Football Academy) દ્વારા  22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની (D C Patel Educational Campus) જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું (Box Cricket Tournament) આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ ચાલેલા આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લીધો હતો. મહિલા અને પુરુષોની ટીમો વચ્ચે જામેલા બોક્સ ક્રિકેટના આ રોમાંચક મુકાબલામા ફાઇનલ મેચોમાં મહિલા કેટેગરીમાં  સિસ્ટમ સ્કવાડ અને પુરુષ કેટેગરીમાં લિજન્ડ્સ ટીમ વિજેતા બની હતી. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખાસ મહેમાન તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને જતીન પરાંજપે ઉપસ્થિત રહ્યા હતા.

ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા  સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ  એકેડેમી ના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલે  જણાવ્યું હતું કે  બોક્સ ક્રિકેટ ઇન્ડોર ગેમ છે એટલે ચોમાસાની ઋતુમાં પણ રમી શકાય છે અને વિદ્યાર્થીઓમાં ખેલદિલી હંમેશા જાગૃત રહે તે બાબતને કેન્દ્રમાં રાખી સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા ડી. સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસના સહયોગથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં ડી.સી. પટેલ એજયુકેશનલ કેમ્પસમાં આવેલી પાંચ કોલેજની 172 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 22મી ઓગષ્ટના રોજ સવારે 9 કલાકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ ના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડી. સી.પટેલ એજયુકેશનલ કેમ્પસના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય સભ્યો એ પણ હાજરી આપી હતી. ટુર્નામેન્ટમાં વિશેષ અતિથિ તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને ઇન્ડિયન સિલેકશન પેનલ ના સભ્ય તેમજ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જતીન પરાંજપે ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા સર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા અને પુરુષ એમ બે કેટેગરીમાં ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટ દરમિયાન કુલ 125 મેચો અને 252 ઇનિગ્સ રમાઈ હતી. કા કુલ 19213 રન બન્યા હતા અને 1090 વિકેટ ગઈ હતી. ટુર્નામેન્ટમાં કુલ 2263 સિક્સ અને 610 ફોર વાગ્યા હતાં. 69 વખત 50 થી વધુ રનની પાર્ટનરશીપ થઈ હતી. મહિલા કેટેગરીમાં ફાઇનલ મેચ સિસ્ટમ સ્કવાડ અને પીચ સ્મેશર્સ વચ્ચે રમાઇ હતી, જેમાં સિસ્ટમ સ્કવાડ ચેમ્પિયન બની હતી, જ્યારે પુરુષ કેટેગરીમાં લિજન્ડસ્ અને ટીમ ચેમ્પિયન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો ખેલાયો હતો, જેમાં લિજન્ડસ્ ટીમ ચેમ્પિયન બની હતી. તમેજ મહિલા કેટેગરીમાં ત્રીજા સ્થાને બી. એસસી એન્જલસ અને ચોથા સ્થાન પર સ્ટ્રાઈકિગ વોરિયર્સ રહી હતી અને પુરૂષ કેટેગરીમાં ત્રીજા સ્થાને પટેલ 11 અને ચોથા સ્થાને રેડ વિંગ્સ ટીમ રહી હતી.

Tags:

Box Cricket TournamentC B Patel Cricket and Football AcademyD C Patel Educational CampusSuratસુરત

Share Article

Adani Sportsline’s Sabarmati Riverfront Sports Park inaugurated in Ahmedabad
Previous Post

Adani Sportsline’s Sabarmati Riverfront Sports Park inaugurated in Ahmedabad

Surat : One died, three critical after drawing drainage water from SMC manhole
Next Post

Surat : One died, three critical after drawing drainage water from SMC manhole

Picked
The Man Behind India’s Largest Bhagavad Gita Donation Drive Has a Bigger Dream Than Records
How Sultaan’s ‘Studio Gangsters’ Has Reignited Conversation Around Punjabi Music Feuds
How Oil.e-rate.in Is Helping Users Understand the Real Cost of Crude Oil Through Currency Conversion 
AureaHerbs Builds a Wellness Brand Rooted in Moringa, Women Empowerment, and Rural Development
Theodore Jonnalagadda: The Hyderabad Lawyer Who Found His Voice Beyond the Courtroom
Jyoti CNC FIDE Chess Tournament, the blunt times
Vadodara Set for Grand Debut of Jyoti CNC International FIDE Chess Tournament
Popular Posts
Theodore Jonnalagadda: The Hyderabad Lawyer Who Found His Voice Beyond the Courtroom
By TBT NEWS SERVICE
Jyoti CNC FIDE Chess Tournament, the blunt times
Vadodara Set for Grand Debut of Jyoti CNC International FIDE Chess Tournament
By Times News Network
FUJIFILM -PNn
FUJIFILM India Introduces X-T30 III, Blending Technology and Creativity Through So City Collaboration
By TBT Online Desk
Adani Mundra Airport flights, the blunt times
Star Air Starts Flights from Mundra to Mumbai, Goa and Six Other Cities
By Times News Network
SoftTech Engineers -PNn
SoftTech Engineers Limited Strengthens Urban Governance Framework in Jammu & Kashmir with CivitPERMIT(AutoDCR) Technology
By TBT Online Desk
Valsad MP Dhaval Patel on Chaitar Vasava, the blunt times
Valsad MP Dhaval Patel Targets Chaitar Vasava, Says Court Verdict Sends Strong Message
By Times News Network

Read Next

IIT Gandhinagar India-France research collaboration, the blunt times
City Events
IIT Gandhinagar Strengthens Global Footprint Through India-France Research Partnership
June 23, 2026
2 Min Read
Jyoti CNC FIDE Chess Tournament, the blunt times
City Events
Vadodara Set for Grand Debut of Jyoti CNC International FIDE Chess Tournament
June 23, 2026
1 Min Read
Adani Mundra Airport flights, the blunt times
City Events
Star Air Starts Flights from Mundra to Mumbai, Goa and Six Other Cities
June 23, 2026
2 Min Read
Valsad MP Dhaval Patel on Chaitar Vasava, the blunt times
City Events
Valsad MP Dhaval Patel Targets Chaitar Vasava, Says Court Verdict Sends Strong Message
June 23, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
The Man Behind India’s Largest Bhagavad Gita Donation Drive Has a Bigger Dream Than Records
June 23, 2026
How Sultaan’s ‘Studio Gangsters’ Has Reignited Conversation Around Punjabi Music Feuds
June 23, 2026
How Oil.e-rate.in Is Helping Users Understand the Real Cost of Crude Oil Through Currency Conversion 
June 23, 2026
AureaHerbs Builds a Wellness Brand Rooted in Moringa, Women Empowerment, and Rural Development
June 23, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Education
Regional
Entertainment
Health
Business
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy