Featured
Nesterra Sets a New Benchmark for Modern Home Textiles with Its Latest Collection-TBT
Nesterra Sets a New Benchmark for Modern Home Textiles with Its Latest Collection
TERI SAS B.Sc. Economics Programme: Shaping Future-Ready Economists Since 2023-TBT
TERI SAS B.Sc. Economics Programme: Shaping Future-Ready Economists Since 2023
Northeast India’s Medical Education Boom Positions Tripura as an Emerging Destination for Aspiring Doctors-PNn
Northeast India’s Medical Education Boom Positions Tripura as an Emerging Destination for Aspiring Doctors
June 19, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Ajay's Cafe -PNN
Ajay’s Cafe Brings Its ‘Happy Wali Feeling’ to Kutch with First Bhuj Outlet
June 19, 2026
T. V. Narendran Delivers J. N. Tata Memorial Lecture in Navsari-TBT
T. V. Narendran Delivers J. N. Tata Memorial Lecture in Navsari
June 18, 2026
Indian-Origin Executive Set for Multi-Billion Dollar Windfall After SpaceX Acquires Cursor Parent Anysphere
June 18, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!
Home/Trending/અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!     
Trending

અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!     

અમદાવાદ : ભારતના ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અવકાશ વિજ્ઞાનમાં સંશોધન કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ઈસરો દ્વારા તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સ્થિત...

Times News Network
July 27, 2023 One Min Read

અમદાવાદ : ભારતના ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અવકાશ વિજ્ઞાનમાં સંશોધન કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ઈસરો દ્વારા તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના સ્પેસ સાયન્સ વિશેના વણઉકલ્યા કોયડાઓ ઉકેલી ઉજ્વળ કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા.

મંગળવારે SAC/ISRO- અમદાવાદના ડિરેક્ટર નિલેશ દેસાઈએ અદાણી વિદ્યામંદિરની ખાસ મુલાકાત લીધી ત્યારે વિદ્યાર્થીઓનો ઉમંગ અને ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવો હતો. હળવાશ સાથે થયેલી જ્ઞાન ગોષ્ઠીમાં વિદ્યાર્થીઓને આભને આંબતી કારકિર્દી નિર્માણ માટે અમૂલ્ય સૂત્રો પ્રાપ્ત થયા હતા.

દૈનિક જીવનના સામાન્ય ઉદાહરણો ટાંકી તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે કનેક્ટ કરી આધુનિક સમયમાં તેનું વ્યવહારુ મહત્વ સમજાવ્યું હતું. એટલું જ નહીં બાળકોએ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ વિશે કરેલા સવાલોના ઉકેલ વિસ્તૃત સમજ સાથે આપ્યા હતા.

વિદ્યાર્થીઓને સંબોધતા નિલેશજીએ જણાવ્યું હતું કે. “વિદ્યાર્થીઓએ હંમેશા પોતાની રુચિના વિષયને વળગી રહેવું જોઈએ”. વિક્રમ સારાભાઈને ક્વોટ કરતા તેમણે ઉમેર્યુ હતું કે, “જો તમે સાંભળશો તો ભૂલી જશો પણ અનુભવ સાથે શીખશો  તો હંમેશા યાદ રાખી શકશો. ટેકનોલોજી જાણવાનો અને સમજવાનો વિષય છે એમાં જેટલા ઉંડા ઉતરશો એટલુ નવું જ્ઞાન મળતું જ રહેશે”. સાથોસાથ માતૃભાષા સહિત અન્ય ભાષાઓનું મહત્વને પણ ઉજાગર કર્યુ હતું.

જ્ઞાન હોય કે વિજ્ઞાન અદાણી વિદ્યામંદિર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહે છે. 14 જુલાઇ 2023ના રોજ AVMAના બાળકોને ચંદ્રયાન 3 ના લોન્ચીંગની ઐતિહાસીક ક્ષણોને નિહાળવાની તક મળી હતી. સાયન્સ સીટી ખાતે તેમણે ઈસરો સંચાલિત મિશન મુનની વિશેષતાઓ જાણી હતી.

Share Article

Gift World Expo: India's Largest Gifting Solutions Exhibition from 27th July
Previous Post

Gift World Expo: India’s Largest Gifting Solutions Exhibition from 27th July

CSC SPV celebrates its 15th establishment day on the theme Transforming Governance & Digital Economy
Next Post

CSC SPV celebrates its 15th establishment day on the theme Transforming Governance & Digital Economy

Picked
Why Kollur Is Becoming the Top NRI Investment Corridor in Hyderabad-PNn
Why Kollur Is Becoming the Top NRI Investment Corridor in Hyderabad
Nesterra Sets a New Benchmark for Modern Home Textiles with Its Latest Collection-TBT
Nesterra Sets a New Benchmark for Modern Home Textiles with Its Latest Collection
TERI SAS B.Sc. Economics Programme: Shaping Future-Ready Economists Since 2023-TBT
TERI SAS B.Sc. Economics Programme: Shaping Future-Ready Economists Since 2023
Northeast India’s Medical Education Boom Positions Tripura as an Emerging Destination for Aspiring Doctors-PNn
Northeast India’s Medical Education Boom Positions Tripura as an Emerging Destination for Aspiring Doctors
Khavda -PNN
Khavda to Maharashtra: A Critical Power Transmission Link Strengthening India’s Energy Security
SolaceSquad Launches with a Mission to Become the Operating System for Everyday Wellness
Popular Posts
Khavda -PNN
Khavda to Maharashtra: A Critical Power Transmission Link Strengthening India’s Energy Security
By TBT Online Desk
SolaceSquad Launches with a Mission to Become the Operating System for Everyday Wellness
By TBT NEWS SERVICE
Tradition -PNn
From Tradition to Today: Prem Prakash Taneja & Kul Prakash Taneja at Pratapsons Jaipur
By TBT Online Desk
Abdul Ashif: A Leader for the People, A Champion for Sports, A Vision for Tomorrow
By TBT NEWS SERVICE
VaultEx Finance Launches First Live DeFi Products, Unveils Vision for a Self-Custodial Financial Ecosystem
By TBT NEWS SERVICE
How Educator Thomas Koshy Built BeyondBell to Give Teachers Their Time Back
By TBT NEWS SERVICE

Read Next

Yagy Bags Rs.100-150 Cr Annualized Enterprise Orders, Builds Integrated Daily Food Infrastructure Platform
May 25, 2026
2 Min Read
Trending
Is Founder Linked To ISI? What The 2019 Pune Police Complaint Says
May 21, 2026
3 Min Read
Trending
X Account Withheld in India, Founder Launches New Handle
May 21, 2026
2 Min Read
Trending
UFO Files Released by Trump Administration Spark Fresh Area 51, Roswell Debate
May 9, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Why Kollur Is Becoming the Top NRI Investment Corridor in Hyderabad
June 18, 2026
Nesterra Sets a New Benchmark for Modern Home Textiles with Its Latest Collection
June 18, 2026
TERI SAS B.Sc. Economics Programme: Shaping Future-Ready Economists Since 2023
June 18, 2026
Northeast India’s Medical Education Boom Positions Tripura as an Emerging Destination for Aspiring Doctors
June 18, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Regional
Education
Entertainment
Health
Press Release
Business
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy