Featured
Vector X-PNn
Vector X Launches ‘Har Game Ke Liye Ready’ Campaign During Football World Cup 2026
Surat Municipal Corporation DA hike, the blunt times
Surat Municipal Employees Get 10% DA Hike, Pension Benefits Expanded
HCL Tech Global Technology Centre, the blunt times
HCL Tech Opens Global Technology Centre at GIFT City
July 17, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
India’s first steel underpass at Udhna station, the blunt times
Revolution: Western Railway Builds India’s First Steel Underpass at Udhna Station
July 17, 2026
GPSC Avsar module, the blunt times
GPSC Launches ‘Avsar’ Module for Jobs After Competitive Exam Failure
July 17, 2026
Dinesh Navadiya Varachha Co-operative Bank, the blunt times
RBI Approves Dinesh Navadiya as Varachha Bank Chairman
July 17, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Shree Vashisth Vidhyalay Vav JEE Advance 2023
Home/Education/JEE ADVANCE – 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય,  વાવનાં  7 તેજસ્વી વિદ્યાર્થીઓએ TOP 1000 માં સ્થાન મેળવી  ડંકો વગાડ્યો
Education

JEE ADVANCE – 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય,  વાવનાં  7 તેજસ્વી વિદ્યાર્થીઓએ TOP 1000 માં સ્થાન મેળવી  ડંકો વગાડ્યો

’એક તણખાનું સિતારો થઈ જવું, એ શું હશે ? જાણવા ને માણવા અંગાર થઇ બેઠાં છીએ ! સુરત (ગુજરાત) [ભારત], 19 જૂન: પોતાની અથાગ મહેનત વડે, મહેનત રૂપી સોનેરી ચાવી વડે પોતાના ઉજજવળ  ભવિષ્યનાં દ્વાર  ઉઘાડનારા...

Times News Network
June 20, 2023 2 Min Read

’એક તણખાનું સિતારો થઈ જવું, એ શું હશે ?

જાણવા ને માણવા અંગાર થઇ બેઠાં છીએ !

સુરત (ગુજરાત) [ભારત], 19 જૂન: પોતાની અથાગ મહેનત વડે, મહેનત રૂપી સોનેરી ચાવી વડે પોતાના ઉજજવળ  ભવિષ્યનાં દ્વાર  ઉઘાડનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં  તેજસ્વી  વિદ્યાર્થીઓએ JEE ADVANCE – 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારીને   ડંકો વગાડ્યો હતો. તાજેતરમાં JEE ADVANCE નું પરિણામ જાહેર થયું.  જેમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થી  રાઠોડ ક્રિશ દીપકકુમારે AIR. 44  પ્રાપ્ત થયો છે.

ઉપરાંત   અણઘણ ઓમને AIR. 454,   કાછડીયા ઋત્વિકને AIR. 834,  મૈસૂરિયા મહેકને AIR. 851, ચૌધરી ક્રિષ્નાકુમારીને AIR. 946, વેકરીયા  પ્રીતને  AIR. 953   અને ચૌધરી મેશ્વાકુમારીને AIR. 1000  પ્રાપ્ત થયા છે. આમ શાળાનાં સાત વિદ્યાર્થીઓએ ટોપ 1000 માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે જ્યારે 15 વિદ્યાર્થીઓ એ ટોપ 2000 માં સ્થાન મેળવ્યું છે. શાળામાં કુલ 46 વિદ્યાર્થીઓ JEE  ની તૈયારી કરતા હતા જેમાંથી 20 વિદ્યાર્થીઓએ ક્વોલિફાઇ થઈને  IIT  માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે જે શાળા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં વિદ્યાર્થીઓ હંમેશા   પોતાના ઉત્તમ  પરીણામ વડે સુરત શહેર અને જિલ્લાને ગૌરવ અપાવતાં રહ્યાં  છે.

આ જ પરંપરા  સાંપ્રત વર્ષે પણ જળવાઈ રહી. તે બાબત ખૂબ જ સરાહનીય છે.  શાળાનું કાર્ય વિદ્યાર્થીઓ જ્યાં સુધી સ્કૂલે હોય ત્યાં સુધી સીમિત નથી હોતું. પરંતુ તે પોતાના ધારેલા લક્ષ્યને પામે ત્યાં સુધી તેની પડખે ઉભા રહીને જે તે વિદ્યાર્થીને સપોર્ટ આપવાનું, માર્ગદર્શન આપવાનું અને હૂંફ આપવાનું હોય છે. વસિષ્ઠ પોતાની આ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે તેનું  સાક્ષી આ  ઉત્કૃષ્ટ પરિણામ આપે છે. સામાન્ય પરીવારમાંથી આવતા આ વિદ્યાર્થીઓએ પોતાની અથાગ મહેનત વડે સફળતા પ્રાપ્ત કરી  છે. તે બાબત ખૂબ જ સરાહનીય છે. દરેક વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાના દરેક સપના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ અને અભિનંદન…આ ઉત્તમ પરીણામ પ્રાપ્ત  કરવા બદલ શાળાના ચેરમેનશ્રી રમણીકભાઈ ડાવરીયા, ડાયરેકટરશ્રી વિજયભાઇ ડાવરીયા, શ્રી રવિભાઈ ડાવરીયા, એજયુકેશનલ એડવાઇઝર ડૉ. પરેશભાઇ સવાણી તેમજ શાળાના આચાર્યશ્રી  મેહુલભાઇ વાડદોરીયાએ  વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Tags:

JEE ADVANCE - 2023Suratવાવશ્રી વસિષ્ઠ વિદ્યાલયસુરત

Share Article

Bollywood Divas Setting Goals for Perfect Monsoon Wardrobe
Previous Post

Bollywood Divas Setting Goals for Perfect Monsoon Wardrobe

Abhinav V Pathare, a UK-trained Indian researcher, will soon publish a study on the dark side of medical interventions
Next Post

Abhinav V Pathare, a UK-trained Indian researcher, will soon publish a study on the dark side of medical interventions

Picked
IIM
Shaping Legacy with Strategic Mastery: IIM Calcutta Launches 8th Batch of Family Business Management to Groom Next-Gen Leaders
Vector X-PNn
Vector X Launches ‘Har Game Ke Liye Ready’ Campaign During Football World Cup 2026
Surat Municipal Corporation DA hike, the blunt times
Surat Municipal Employees Get 10% DA Hike, Pension Benefits Expanded
HCL Tech Global Technology Centre, the blunt times
HCL Tech Opens Global Technology Centre at GIFT City
Bright Tide Media House Launches India’s First Dedicated Publishing Platform for Boys’ Love, Girls’ Love and Queer Literature
Doodh Sanjeevani Yojana Gujarat, the blunt times
Gujarat Expands Doodh Sanjeevani Yojana Across All Tribal ICDS Blocks
Popular Posts
Bright Tide Media House Launches India’s First Dedicated Publishing Platform for Boys’ Love, Girls’ Love and Queer Literature
By TBT NEWS SERVICE
Doodh Sanjeevani Yojana Gujarat, the blunt times
Gujarat Expands Doodh Sanjeevani Yojana Across All Tribal ICDS Blocks
By Times News Network
Gujarat ATS arrests Jaish terrorists, the blunt times
Gujarat ATS Arrests 5 More Jaish Terror Suspects, Network Expands to 13
By Times News Network
School leadership roles, the blunt times
From Student Council to Success: How School Leadership Roles Shape Your Future Career
By Times News Network
IHH
IHH Healthcare Brings Global Leaders Together to Shape the Future of Healthcare
By TBT Online Desk
Fluitron
Fluitron Technology Supports India’s First Hydrogen-Powered Train Through Hydrogen Refuelling Infrastructure
By TBT Online Desk

Read Next

India’s first steel underpass at Udhna station, the blunt times
City Events
Revolution: Western Railway Builds India’s First Steel Underpass at Udhna Station
July 17, 2026
2 Min Read
Dinesh Navadiya Varachha Co-operative Bank, the blunt times
City Events
RBI Approves Dinesh Navadiya as Varachha Bank Chairman
July 17, 2026
1 Min Read
IIM
Education
Shaping Legacy with Strategic Mastery: IIM Calcutta Launches 8th Batch of Family Business Management to Groom Next-Gen Leaders
July 17, 2026
4 Min Read
Surat Municipal Corporation DA hike, the blunt times
City Events
Surat Municipal Employees Get 10% DA Hike, Pension Benefits Expanded
July 17, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Shaping Legacy with Strategic Mastery: IIM Calcutta Launches 8th Batch of Family Business Management to Groom Next-Gen Leaders
July 17, 2026
Vector X Launches ‘Har Game Ke Liye Ready’ Campaign During Football World Cup 2026
July 17, 2026
Surat Municipal Employees Get 10% DA Hike, Pension Benefits Expanded
July 17, 2026
HCL Tech Opens Global Technology Centre at GIFT City
July 17, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Education
Regional
Business
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy