Featured
Gujarat Food Security Scheme, the blunt times
Gujarat Provides Free Foodgrains to 1.14 Crore Beneficiaries
Snapdeal Surat seller base, the blunt times
Snapdeal’s Surat Seller Base Triples in a Year
South Gujarat sugarcane production decrease, the blunt times
Sugar Prices Rise, But South Gujarat’s Sugarcane Output Falls
August 26, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
MANTRA Surat textile testing Telangana, the blunt times
Surat : MANTRA Gets Telangana’s Trust for Saree Quality Testing
August 26, 2026
From First-Timer to World Finalist: How Kirsten Varela Made Calisthenics History for India
From First-Timer to World Finalist: How Kirsten Varela Made Calisthenics History for India
August 26, 2026
Gujarat rainfall deficit, the blunt times
Gujarat Monsoon Crisis: 17 Districts Face Rainfall Deficit
August 26, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Green Man Viral Desai book launch Architect of Amritpath
Home/City Events/ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું જય વસાવડા અને કમિશ્નર અજય તોમરના હાથે વિમોચન
City Events

ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું જય વસાવડા અને કમિશ્નર અજય તોમરના હાથે વિમોચન

સુરત (ગુજરાત) [ભારત], 16 જૂન: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા લખાયેલા પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું સુરતના પોલીસ કમિશનર અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા...

Times News Network
June 16, 2023 One Min Read

સુરત (ગુજરાત) [ભારત], 16 જૂન: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા લખાયેલા પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું સુરતના પોલીસ કમિશનર અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં વિરલ દેસાઈ દ્વારા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બે ટર્મમાં કરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પુસ્તક અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષાઓમાં એકસાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

Green Man Viral Desai

પોતાના પુસ્તક વિશે વિરલ દેસાઈએ કહે છે કે, ‘આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પાછલા દસ વર્ષોમાં આંતરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરે એવા પર્યાવરણીય કાર્યો કર્યા છે. તેમણે મિશન લાઈફથી લઈ નમામિ ગંગે તેમજ સ્વચ્છ ભારત જેવી અનેક ચળવળો લોન્ચ કરી છે. તો ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ તેમણે અત્યંત મહત્ત્વની સફળતાઓ પ્રાપ્ત કરી છે. એક પર્યાવરણ પ્રેમી તરીકે મને આ તમામ કાર્યો અત્યંત પ્રભાવક લાગ્યા છે, જે કાર્યો વિશે દેશનો દરેક નાગરિક જાણે એ મહત્ત્વનું છે. એટલા માટે જ અત્યંત સરળ ભાષામાં, લોકો સમજી શકે એ રીતે મેં આ પુસ્તક તૈયાર કર્યું છે.

જાણીતા લેખક જય વસાવડાએ આ પ્રસંગે કહ્યું છે કે ‘એક ગુજરાતીએ કરેલા પર્યાવરણીય કાર્યો વિશે બીજા ગુજરાતી પુસ્તક લખે એ આપણે મન એક ઉત્સવ જેવી વાત છે. વિરલ દેસાઈએ સતત પર્યાવરણીય કાર્યો કર્યા છે. આ પુસ્તક તેમની પર્યાવરણીય યાત્રામાં એક મહત્ત્વનો પડાવ છે.’

આ પુસ્તક જાણીતી પ્રકાશન સંસ્થા આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત થયું છે. વિરલ દેસાઈએ વધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં તેઓ દેશભરમાં આ પુસ્તકને લઈને ટૂર કરશે અને અને અનેક રાજ્યોમાં વડાપ્રધાનના પર્યાવરણીય કાર્યો વિશે જાગૃતિ આણશે.

Tags:

Architect of AmritpathBook LaunchGreen Man of SuratGreen Man ViralGreen Man Viral Desai

Share Article

Surat Diamond Dealers Exploit Loopholes in Sierra Leone's Diamond Trade
Previous Post

Surat Diamond Dealers Exploit Loopholes in Sierra Leone’s Diamond Trade

RAJSHREE WAKADE's hard effort in fashion and modelling has made her stand out
Next Post

RAJSHREE WAKADE’s hard effort in fashion and modelling has made her stand out

Picked
101 new GSRTC buses flagged off Gujarat, the blunt times
Gujarat : 101 New GSRTC Buses Flagged Off Ahead of Raksha Bandhan
Gujarat Food Security Scheme, the blunt times
Gujarat Provides Free Foodgrains to 1.14 Crore Beneficiaries
Snapdeal Surat seller base, the blunt times
Snapdeal’s Surat Seller Base Triples in a Year
South Gujarat sugarcane production decrease, the blunt times
Sugar Prices Rise, But South Gujarat’s Sugarcane Output Falls
AESL ₹4,700 crore Maharashtra transmission project, the blunt times
AESL Wins Rs.4,700 Crore Maharashtra Power Project
Sarigam paper mill pollution PIL dismissed, the blunt times
Gujarat HC Dismisses Sarigam Paper Mill Pollution PIL, ₹1 Lakh Fine imposed on petitioner
Popular Posts
AESL ₹4,700 crore Maharashtra transmission project, the blunt times
AESL Wins Rs.4,700 Crore Maharashtra Power Project
By Times News Network
Sarigam paper mill pollution PIL dismissed, the blunt times
Gujarat HC Dismisses Sarigam Paper Mill Pollution PIL, ₹1 Lakh Fine imposed on petitioner
By Times News Network
Anxiety Disorders
Why Are Anxiety Disorders Rising in Young Professionals in Mumbai? The New Office Epidemic No One Is Talking About
By TBT Online Desk
Avani Institute of Design announces Admissions for Integrated B.Des + M.Des Programme 2026-27
Avani Institute of Design announces Admissions for Integrated B.Des + M.Des Programme 2026-27
By TBT Online Desk
SoftTech
SoftTech Engineers Limited Powers India’s First E-TDR Platform Launched by Government of Maharashtra & BMC
By TBT Online Desk
Park Medi World Limited wins PPP mandate to develop a 550-bed Hospital in Prayagraj, Uttar Pradesh
Park Medi World Limited wins PPP mandate to develop a 550-bed Hospital in Prayagraj, Uttar Pradesh
By TBT Online Desk

Read Next

Gujarat rainfall deficit, the blunt times
City Events
Gujarat Monsoon Crisis: 17 Districts Face Rainfall Deficit
August 26, 2026
2 Min Read
101 new GSRTC buses flagged off Gujarat, the blunt times
City Events
Gujarat : 101 New GSRTC Buses Flagged Off Ahead of Raksha Bandhan
August 26, 2026
2 Min Read
Gujarat Food Security Scheme, the blunt times
City Events
Gujarat Provides Free Foodgrains to 1.14 Crore Beneficiaries
August 26, 2026
2 Min Read
Snapdeal Surat seller base, the blunt times
City Events
Snapdeal’s Surat Seller Base Triples in a Year
August 26, 2026
1 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Gujarat : 101 New GSRTC Buses Flagged Off Ahead of Raksha Bandhan
August 26, 2026
Gujarat Provides Free Foodgrains to 1.14 Crore Beneficiaries
August 26, 2026
Snapdeal’s Surat Seller Base Triples in a Year
August 26, 2026
Sugar Prices Rise, But South Gujarat’s Sugarcane Output Falls
August 26, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Spotlight
Education
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy