Featured
Elon Musk Says Grok Will Create an AI-Generated ‘The Odyssey’ Movie Before End of 2026
Instagram Now Lets Users Replace Audio on Published Posts
Samsung Launches Galaxy Watch Ultra2 and Galaxy Watch9 With AI Health Features and Snapdragon Wear Elite Platform
July 22, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Ibrahim Jilani Over-60 World Cup Surat, the blunt times
Surat’s Ibrahim Jilani Earns Spot in India’s Probable Squad for Over-60 World Cup
July 22, 2026
Levi’s MANTRA partnership, the blunt time
Levi’s Eyes Surat’s MANTRA to Build Next-Gen Non-Denim Collection
July 22, 2026
Start Before You’re Ready book by Vinod V Sharma, the blunt times
Vinod V. Sharma, Indian Diplomat and Global Business Leader, Releases “Start Before You’re Ready”—A New Book on Leadership and Entrepreneurship
July 22, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Home/City Events/“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ
City Events

“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ

અમદાવાદ: ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૬:૩૦ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં...

Times News Network
February 20, 2023 2 Min Read

અમદાવાદ: ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૬:૩૦ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી રહ્યું છે. આપણા રક્ષક ગુજરાત પોલીસ જે રીતે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની સેવા કરે છે એમના માટે આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને  બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો ગુજરાત પોલીસને સેલ્યુટ કરવા માટે આવી રહ્યા છે.

૭૫માં આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે આ કાર્યક્રમ શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ, સર્જન ધ સ્પાર્ક અને કર્ણાવતી ક્લબ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામ દિનેશ ચંદ્ર અગ્રવાલ ગ્રુપ તથા કલ્ચર અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત અને હોમ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સપોર્ટ અને સહયોગ સાથે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, અને સન્માનિત મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, કેબિનેટ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, અને ગુજરાત રાજ્યના સાંસદ સભ્ય શ્રી નરહરિ અમીનજી, તથા બીજા ઘણા મહાનુભાવો હાજરી આપવાના છે.

આ કાર્યક્રમમાં પોલીસ કમિટિ તરફથી એ.ડી.જી.પી. કાયદો અને વ્યવસ્થા આઈ.પી.એસ. શ્રી નરસિમ્હા કોમર સાહેબ, અધીક પોલીસ કમિશનર સેક્ટર-૧, અમદાવાદ, આઈ.પી.એસ. શ્રી નિરજ બડગુજ્જર સાહેબ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૭, આઈ.પી.એસ શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ છે. આ કાર્યક્રમમાં ગુજરાતનાં ૩૬ જિલ્લાઓ અને ૪ પોલીસ કમિશ્નરેટને આવરી લેવામાં આવ્યા છે. તથા સારી કામગીરી કરી હોય તેવા ૪૦ પોલીસ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે જેમને મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.

કાર્યક્રમ સહાયક:

– અમદાવાદ રોટી બેંક

– હાર્ટ ફાઉન્ડેશન અને સંશોધન સંસ્થા, અમદાવાદ

– પટેલ ઈન્ફ્રા

– રેડ એફએમ, અમદાવાદ

– ગુજરાત યુનિવર્સિટિ

– પી પી સવાણી ગ્રુપ

– સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ

– જે કે લક્ષ્મી સિમેન્ટ

– ગોબ્લિન

– ક્લુવેવ ફોરેન્સિક સોલ્યુશન્સ

– રાધે ઢોકળા

– કેકે જ્વેલ્સ

– અભિક એડવર્ટાઇઝિંગ પ્રા. લિ.

– સ્પોર્ટ્સ બાઇક પ્લાઝા

– મિસ્ટર ચાઇ બાઇક

– વેસ્ટલેન્ડ ઇમિગ્રેશન

– આરટી’સ  મીડિયા

– કેમફાયર

– રાજુ જાપાન

– એડવિન્ઝ

– લા વિવેન્સિયા.

– ઇમેજ વિડિઓ ફિલ્મસ

– કેસીએલ

Tags:

"Rakshak - Ek Shaam Gujarat Police Ke Naam"AhmedabadHarmony of PinesHimachal Pradesh Police band

Share Article

Previous Post

&TV’s Rajesh, Anita Bhabi, and Yashoda seek Mahashivratri blessings in India’s most venerated Lord Shiva temples

Next Post

Freight impasses ends, Adani cement  plants to reopen in Himachal Pradesh from Wednesday

Picked
U.S. Conducts 11th Consecutive Night of Airstrikes on Iran as Regional Tensions Escalate
Elon Musk Says Grok Will Create an AI-Generated ‘The Odyssey’ Movie Before End of 2026
Instagram Now Lets Users Replace Audio on Published Posts
Samsung Launches Galaxy Watch Ultra2 and Galaxy Watch9 With AI Health Features and Snapdragon Wear Elite Platform
Apple iPhone 18 Pro Expected to Debut in September 2026
Samsung Unveils Galaxy Z Fold8 Series and New Foldables Ahead of Anticipated Foldable iPhone Launch
Popular Posts
Apple iPhone 18 Pro Expected to Debut in September 2026
By Santhosh Kumar
Samsung Unveils Galaxy Z Fold8 Series and New Foldables Ahead of Anticipated Foldable iPhone Launch
By Santhosh Kumar
Transforming Lives Through Spiritual Wellness: Services Offered by Dr.Sachin Bansal
By Santhosh Kumar
AM/NS India-Backed Odisha Gymnastics Centre Sends Three Athletes to Commonwealth Games 2026 -PNnn
AM/NS India-Backed Odisha Gymnastics Centre Sends Three Athletes to Commonwealth Games 2026
By TBT Online Desk
IMS
IMS Ghaziabad (University Courses Campus) to Host International Faculty Development Programme with UNESCO-ICHEI Expert
By TBT Online Desk
Ahmedabad Airport gold seizure, the blunt times
Customs Seize Gold Worth Rs.1.13 Crore at Ahmedabad Airport, Tour Operator Held
By Times News Network

Read Next

Ibrahim Jilani Over-60 World Cup Surat, the blunt times
City Events
Surat’s Ibrahim Jilani Earns Spot in India’s Probable Squad for Over-60 World Cup
July 22, 2026
2 Min Read
Start Before You’re Ready book by Vinod V Sharma, the blunt times
City Events
Vinod V. Sharma, Indian Diplomat and Global Business Leader, Releases “Start Before You’re Ready”—A New Book on Leadership and Entrepreneurship
July 22, 2026
2 Min Read
Chiripal Mirchi Green Yodha, the blunt times
City Events
Chiripal Group Launches 50,000-Sapling Green Drive Across Ahmedabad
July 22, 2026
2 Min Read
NEET paper leak protest Gujarat Congress, the blunt times
City Events
Congress Protest Over NEET Row Ends in Police Detentions, BJP Holds Counter Stir
July 22, 2026
1 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
U.S. Conducts 11th Consecutive Night of Airstrikes on Iran as Regional Tensions Escalate
July 22, 2026
Elon Musk Says Grok Will Create an AI-Generated ‘The Odyssey’ Movie Before End of 2026
July 22, 2026
Instagram Now Lets Users Replace Audio on Published Posts
July 22, 2026
Samsung Launches Galaxy Watch Ultra2 and Galaxy Watch9 With AI Health Features and Snapdragon Wear Elite Platform
July 22, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Education
Business
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy