સુમુલ ડેરીમાં સને ૨૦૨૧-૨૨ ના ઓડિટ રિપોર્ટમાં વહીવટી અને નાણાકીય ગેરરીતિઓ અંગે તપાસ કરવા માંગ
સુરત: સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સુમુલ ડેરી) ના ૨૦૨૧-૨૨ ના સહકારી ઓડિટ રિપોર્ટ માં ગંભીર મુદ્દાઓની તત્કાલીક તપાસ ગુજરાત સહકારી કાયદા ની કલમ ૮૬ હેઠળ કરવા માંગ કરવામાં આવેલ છે.
સુરત જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) શ્રી…