Featured
Global Travel Trade Fair 2026 Surat, the blunt times
SGCCI  Hosts South Gujarat’s First International Travel Trade Fair
US tariff on Indian gem and jewellery exports, the blunt times
New US Tariff Regime Keeps Pressure on India’s Gem and Jewellery Exports
ATLAS
ATLAS SkillTech University Launches ATLAS Online for Business Education in the AI Era
July 28, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
CURTAIN RAISER for SPRING FASHION SHOW Showcases Emerging Designers and Models, Celebrates India’s Creative Excellence in Jaipur
CURTAIN RAISER for SPRING FASHION SHOW Showcases Emerging Designers and Models, Celebrates India’s Creative Excellence in Jaipur
July 28, 2026
Alloy Partners (L to R - Chintan Patel, Bhumika Patel, Bhavisha Thakur, Rupesh Shah, Bijal Shah)
Alloy Unveils a New Chapter in Indian Design: An Evolved Practice Built on Collective Expertise
July 28, 2026
Palladium Ahmedabad Brings the Spirit of Hong Kong to Gujarat with CHA Hong Kong Eating House's The Way of the Dragon-TBT
Palladium Ahmedabad Brings the Spirit of Hong Kong to Gujarat with CHA Hong Kong Eating House’s The Way of the Dragon
July 28, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Ahmedabad hand-carriage gem and jewellery export facility, the blunt times
Home/City Events/SVPI એરપોર્ટની ઉંચી ઉડાન: એક જ મહિનામાં 1 મિલિયન મુસાફરોનું આવાગમન
City Events

SVPI એરપોર્ટની ઉંચી ઉડાન: એક જ મહિનામાં 1 મિલિયન મુસાફરોનું આવાગમન

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના આવાગમનમાં ઉત્તરોત્તર ઉંચી ઉડાન ભરી રહ્યું છે. ચાલુ વર્ષે SVPI એરપોર્ટે માત્ર એક જ મહિનામાં એક મિલીયનથી વધુ મુસાફરોને ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડી...

Times News Network
May 3, 2023 2 Min Read

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના આવાગમનમાં ઉત્તરોત્તર ઉંચી ઉડાન ભરી રહ્યું છે. ચાલુ વર્ષે SVPI એરપોર્ટે માત્ર એક જ મહિનામાં એક મિલીયનથી વધુ મુસાફરોને ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડી છે. સતત વધતી મુસાફરોની સંખ્યાને સમાવવા ટર્મિનલ બિલ્ડીંગનું વ્યાપક વિસ્તરણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત નાણાંકીય વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી 10 મિલિયનથી વધુ લોકોએ મુસાફરી કરી હતી.

SVPI એરપોર્ટ વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા સતત સેવાઓ, સલામતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા પ્રતિબદ્ધ છે. ઉન્નત એર કનેક્ટિવિટી અને બહેતર સેવાઓ સાથે SVPI એરપોર્ટ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે.

તાજેતરમાં SVPI એરપોર્ટે ડોમેસ્ટિક ટર્મિનલમાં સિક્યોરિટી ચેક વિસ્તારમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિક ટર્મિનલ બહાર નવો કન્ટેનર રિટેલ વિસ્તાર અને ડ્રોપ-ઓફ લેન કરતા મુસાફરોની ક્ષમતા અને સગવડમાં વધારો થયો છે. ડોમેસ્ટિક ટર્મિનલમાં લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયા (SHA)માં વધારો થવાથી મુસાફરોને 1800 SQM કરતાં વધુ મોકળાશની જગ્યા મળશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારાની સાથે મુસાફરોને ત્વરિત અને સીમલેસ પ્રોસેસિંગનો અનુભવ મળી રહે તે માટે ડોમેસ્ટિક પ્રસ્થાનમાં સાત ઈ-ગેટ લગાવવામાં આવ્યા છે. ફક્ત હેન્ડબેગ સાથે મુસાફરી કરતા મુસાફરો પણ વેબ ચેક-ઇન કરાવી શકે છે, બોર્ડિંગ પાસ મેળવવા તેઓ પ્રસ્થાન સમયને બચાવવા સેલ્ફ-ચેક-ઇન મશીનોનો ઉપયોગ પણ કરી શકે છે.

દેશના તમામ લોકપ્રિય સ્થળો અમદાવાદ એરપોર્ટ સાથે જોડવા એરલાઇન્સ ડાયરેક્ટ કે વાયા ફ્લાઇટસ ઉમેરી નવા સ્થળો ઉમેરતી રહે છે. જેના કારણે  SVPI એરપોર્ટે અનેક નવા ગંતવ્ય સ્થાનો સાથે જોડાયુ વળી હૈદરાબાદ, ઇન્દોર, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ અને લખનૌનો જેવા મહાનગરોની ફ્લાઈટ્સમાં વધારો કરવામાં આવ્યો છે. તો નાસિક અને પંતનગર વાયા જયપુર જેવા શહેરોના ઉમેરવાની સાથે ફ્રિક્વન્સીમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ઉનાળુ સમયપત્રકના અમલીકરણ બાદ SVPI એરપોર્ટ નવ સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે 39 ડોમેસ્ટિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડશે.

Tags:

1 million passengers in single monthAhmedabadAhmedabad airportSVPI એરપોર્ટઅમદાવાદ

Share Article

Ahmedabad Airport 7th busiest in India, the blunt times
Previous Post

Ahmedabad Airport Soars to New Heights with 1 Million Passengers in Just 1 Month

कोकोनट मोशन पिक्चर्स की सह परिवार देखने जैसी फिल्म "बुशर्ट टी-शर्ट"
Next Post

કોકોનટ મોશન પિક્ચર્સની સહ પરિવાર જોવા જેવી ફિલ્મ “બૂશર્ટ ટી – શર્ટ

Picked
Umang Thakkar land scam Patang hotel owner, the blunt times
Ahmedabad Patang Hotel Owner Arrested in Rs.1.56 Crore Fake Plot Scam
Global Travel Trade Fair 2026 Surat, the blunt times
SGCCI  Hosts South Gujarat’s First International Travel Trade Fair
US tariff on Indian gem and jewellery exports, the blunt times
New US Tariff Regime Keeps Pressure on India’s Gem and Jewellery Exports
ATLAS
ATLAS SkillTech University Launches ATLAS Online for Business Education in the AI Era
Surat safe vault gold theft, the blunt times
Surat in Shock After Rs.2.67 Crore Gold Theft from Private Safe House
Gujarat government land allotment, the blunt times
Gujarat Empowers District Collectors to Fast-Track Government Land Allotment
Popular Posts
Surat safe vault gold theft, the blunt times
Surat in Shock After Rs.2.67 Crore Gold Theft from Private Safe House
By Times News Network
Gujarat government land allotment, the blunt times
Gujarat Empowers District Collectors to Fast-Track Government Land Allotment
By Times News Network
Tata AIG cataract claim, the blunt times
Ombudsman Orders Tata AIG to Pay Rs.1.7 Lakh Cataract Claim
By Times News Network
Bhumika Shajwani
Bhumika Shajwani Wins Mrs Earth Elite 2026: India’s Win of Purpose and Poise
By TBT Online Desk
Ecommerce
11 Best Checkout Solutions for Ecommerce Businesses in India (2026)
By TBT Online Desk
Odisha lab-grown diamond projects, the blunt times
Odisha’s Rs.1,000 Crore Lab-Grown Diamond Push Poses Fresh Challenge to Surat Industry
By Times News Network

Read Next

Surat school electrocution, the blunt times
City Events
Class 9 Student Dies of Electrocution at Surat Government School
July 28, 2026
2 Min Read
Umang Thakkar land scam Patang hotel owner, the blunt times
City Events
Ahmedabad Patang Hotel Owner Arrested in Rs.1.56 Crore Fake Plot Scam
July 28, 2026
2 Min Read
Global Travel Trade Fair 2026 Surat, the blunt times
City Events
SGCCI  Hosts South Gujarat’s First International Travel Trade Fair
July 28, 2026
2 Min Read
Surat safe vault gold theft, the blunt times
City Events
Surat in Shock After Rs.2.67 Crore Gold Theft from Private Safe House
July 28, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Ahmedabad Patang Hotel Owner Arrested in Rs.1.56 Crore Fake Plot Scam
July 28, 2026
SGCCI  Hosts South Gujarat’s First International Travel Trade Fair
July 28, 2026
New US Tariff Regime Keeps Pressure on India’s Gem and Jewellery Exports
July 28, 2026
ATLAS SkillTech University Launches ATLAS Online for Business Education in the AI Era
July 28, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Business
Education
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy