Featured
Deendayal Port Authority, Kandla organised the Kandla Green Hydrogen Conclave 2026 at Gandhidham (Gujarat)
Deendayal Port Authority, Kandla organised the Kandla Green Hydrogen Conclave 2026 at Gandhidham (Gujarat)
National Space Day 2026 Gujarat Space Quiz, the blunt times
National Space Day: Gujarat Students Set for Statewide Space Quiz
Gujarat reservation in promotion for employees with disabilities, the blunt times
Gujarat Panel to Frame Promotion Quota Policy for Employees with Disabilities
August 22, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
₹975 crore tax notice to Surat tailor, the blunt times
Rs.975 Crore Tax Notice Stuns Surat Tailor
August 22, 2026
BigMint India
India’s Steel Story Enters a Defining New Cycle as BigMint India Ferrous Week 2026 Opens in Kolkata
August 22, 2026
Ahmedabad fake medicine crackdown, the blunt times
Ahmedabad Fake Medicine Crackdown: 1,250 Tablets Seized
August 22, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Mission 84 requires Surat manufacturers to create high-quality goods for the worldwide market: Chief Minister Bhupendra Patel
Home/City Events/મિશન ૮૪ અંતર્ગત વૈશ્વિક માર્કેટમાં ઝંપલાવવા સુરતના ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ બનાવવી પડશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
City Events

મિશન ૮૪ અંતર્ગત વૈશ્વિક માર્કેટમાં ઝંપલાવવા સુરતના ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ બનાવવી પડશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Surat : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (Southern Gujarat Chamber of Commerce and Industry) દ્વારા ગુરૂવાર, તા. ૩૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત (Surat) ખાતે...

Times News Network
August 31, 2023 2 Min Read

Surat : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (Southern Gujarat Chamber of Commerce and Industry) દ્વારા ગુરૂવાર, તા. ૩૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત (Surat) ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat Chief Minister Bhupendra Patel) સાથે મિટીંગ યોજાઇ હતી. જેમાં તેમણે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતને ચાઇનાનો વિકલ્પ બનવા માટે સુવર્ણ તક છે. હાલ ગ્લોબલી માર્કેટનો ટ્રેઇન્ડ ચાલી રહયો છે ત્યારે વૈશ્વિક માર્કેટમાં સ્પર્ધાત્મક બનવા માટે ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ પર ધ્યાન આપવું પડશે. પ્રોડકટ કોઇપણ હોય પણ તેમાં કવોલિટી જોઇશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિટીંગમાં મુખ્યમંત્રી સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવા જઇ રહયું છે. જેના અંતર્ગત ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં રહી બિઝનેસ કરતા ભારતના ૮૪૦૦૦ ઉદ્યોગકારોને ઓનબોર્ડ કરી રૂપિયા ૮૪૦૦૦ કરોડના દ્વિપક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો પ્રયાસ થઇ રહયો છે.

તેમણે મિશન ૮૪ને વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ બનાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતની વિવિધ કોન્ફરન્સમાં SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટને સરકાર તરફથી રજૂ કરવામાં આવે. વાઇબ્રન્ટ ગુજરાતની સમિટમાં મિશન ૮૪ના બ્રોશરનો સમાવેશ કરવામાં આવે.

વધુમાં તેમણે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પરિસરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો એકઝીબીશન હોલ બનાવવા માટે સરકાર દ્વારા જે રૂપિયા ર૪ કરોડ જેટલી રકમ મંજૂર કરી છે તે માટે રાજ્ય સરકારનો આભાર માની તેમના વરદ્‌ (મુખ્યમંત્રીના) હસ્તે ખાતમૂહુર્તવિધિ સંપન્ન થાય તે માટે તેમને અનુકુળ તારીખ આપવા વિનંતી કરી હતી.

આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર તથા પૂર્વ પ્રમુખો અશોક શાહ, રાજેન્દ્ર ચોખાવાલા, બી.એસ. અગ્રવાલ, રોહિત મહેતા, દિનેશ નાવડિયા ઉપરાંત ઉદ્યોગપતિ મથુર સવાણી, કાનજી ભાલાલા તેમજ ધારાસભ્યો વિનુભાઇ મોરડીયા, સંદિપ દેસાઇ અને મનુભાઇ પટેલ તથા કલેકટર આયુષ ઓક અને મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ ઉપસ્થિત રહયા હતા. મિટીંગનું સંચાલન માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ કર્યું હતું

Tags:

Gujarat Chief Minister Bhupendra PatelSGCCISouthern Gujarat Chamber of Commerce and IndustrySuratસુરત

Share Article

Share Your Articles: Empowering Indian Startups to Go Global
Previous Post

Share Your Articles: Empowering Indian Startups to Go Global

BJP Unveils First List of Lok Sabha Candidates: Gujarat Takes Center Stage
Next Post

Gujarat BJP Chief CR Paatil praises ‘One Nation, One Election’ initiative

Picked
Gujarat leopard rescue and rehabilitation, the blunt times
Gujarat :Paralysed leopard recovers after specialised treatment at GEER Foundation
Deendayal Port Authority, Kandla organised the Kandla Green Hydrogen Conclave 2026 at Gandhidham (Gujarat)
Deendayal Port Authority, Kandla organised the Kandla Green Hydrogen Conclave 2026 at Gandhidham (Gujarat)
National Space Day 2026 Gujarat Space Quiz, the blunt times
National Space Day: Gujarat Students Set for Statewide Space Quiz
Gujarat reservation in promotion for employees with disabilities, the blunt times
Gujarat Panel to Frame Promotion Quota Policy for Employees with Disabilities
Mithi Khadi flood risk management, the blunt times
Mithi Khadi Flood Risk: Experts Seek Common Datum, Scientific Study
ChatGPT’s New Mac Messages Plugin Can Read and Send iMessages, Raising Privacy Questions
Popular Posts
Mithi Khadi flood risk management, the blunt times
Mithi Khadi Flood Risk: Experts Seek Common Datum, Scientific Study
By Times News Network
ChatGPT’s New Mac Messages Plugin Can Read and Send iMessages, Raising Privacy Questions
By Santhosh Kumar
ChatGPT Ads Roll Out Across Europe and India as OpenAI Expands Its Advertising Push
By Santhosh Kumar
China’s Robot Revolution Is Here, But True Humanoid Intelligence Is Still Years Away
By Santhosh Kumar
GTA 6 Leaker Returns With New ‘Hypercar’ Footage After Rumors of Arrest
By Santhosh Kumar
From Corporate Boardrooms to 250 Million+ Views: Producer Ritu Vaidya Builds Kusum Communications Into a Leading Vertical Drama Studio
From Corporate Boardrooms to 250 Million+ Views: Producer Ritu Vaidya Builds Kusum Communications Into a Leading Vertical Drama Studio
By TBT Online Desk

Read Next

₹975 crore tax notice to Surat tailor, the blunt times
National
Rs.975 Crore Tax Notice Stuns Surat Tailor
August 22, 2026
1 Min Read
Ahmedabad fake medicine crackdown, the blunt times
City Events
Ahmedabad Fake Medicine Crackdown: 1,250 Tablets Seized
August 22, 2026
2 Min Read
Badargarh village gutkha liquor ban Gujarat, the blunt times
City Events
Banaskantha Village Bans Gutkha, Liquor and Small Chips Packets
August 22, 2026
2 Min Read
Bhavnagar spurious liquor tragedy, the blunt times
City Events
Gujarat : Bhavnagar Spurious Liquor Death Toll Rises to 10
August 22, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Gujarat :Paralysed leopard recovers after specialised treatment at GEER Foundation
August 22, 2026
Deendayal Port Authority, Kandla organised the Kandla Green Hydrogen Conclave 2026 at Gandhidham (Gujarat)
August 22, 2026
National Space Day: Gujarat Students Set for Statewide Space Quiz
August 22, 2026
Gujarat Panel to Frame Promotion Quota Policy for Employees with Disabilities
August 22, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Spotlight
Education
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy