Featured
Surat workers Gaon Chalo movement, the blunt times
Surat Workers’ ‘Gaon Chalo’ Protest Sparks Mass Exodus Before Diwali
MTE
Solar Mounting Structures Manufacturer MTE Structures Limited Files DRHP with BSE SME
Why Dr. Neha Mehta Chose to Bring Wayveda and Nature Mania Together
Why Dr. Neha Mehta Chose to Bring Wayveda and Nature Mania Together
October 8, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Fredun Pharmaceuticals Accelerates Shift from OEM to Branded Healthcare Platform-TBT
Fredun Pharmaceuticals Accelerates Shift from OEM to Branded Healthcare Platform
October 8, 2026
Garvi Varaso
Kairavi Buch, Dhwani Parekh and Others to Perform at Surat’s ‘Garvi Varaso’ 2026
October 8, 2026
Samadhan Panch Surat, the blunt times
Surat Patidar Samaj Forms ‘Samadhan Panch’ for Dispute Resolution
October 8, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
કેપી ગ્રુપએ ઈતિહાસ રચ્યો: દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર પવનચક્કી નાંખી નવા દ્વાર ખોલ્યા
Home/National/કેપી ગ્રુપએ ઈતિહાસ રચ્યો: દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર પવનચક્કી નાંખી નવા દ્વાર ખોલ્યા
National

કેપી ગ્રુપએ ઈતિહાસ રચ્યો: દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર પવનચક્કી નાંખી નવા દ્વાર ખોલ્યા

અત્યારસુધી ભાવનગર, પોરબંદર અને કચ્છ રિજ્યનમાં જ પવનચક્કી માટે અનુકૂળ માહોલ હોવાનું જણાતું હતું પરંતુ દક્ષિણ ગુજરાત પણ તે માટે યોગ્ય હોવાનું સાબિત કરી...

Times News Service
May 13, 2023 2 Min Read

સુરત: રિન્યુએબલ સેક્ટરમાં કામ કરતા ઈન્ડિયાના અગ્રેસર અને સુરત સ્થિત કેપી ગ્રુપ (KP Group) દ્વારા ઈતિહાસ રચવામાં આવ્યો છે. કેપી ગ્રુપના નેજા હેઠળ ચાલતી કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ(એનએસઈ-બીએસઈ લિસ્ટેડ) ના ફાળે દક્ષિણ ગુજરાતની ધરતી પર સૌપ્રથમવાર હાઈબ્રિડ પોલીસે અંતર્ગત વિન્ડ ટર્બાઈન (Wind Mill Turbine) ઈન્સ્ટોલ કરીને તેને કમિશનિંગ કરવાનું શ્રેય જાય છે. કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી ફારુક જી. પટેલના વિઝન અને સાયન્ટિફિક એપ્રોચને કારણે આ પ્રોજેક્ટ આગળ વધ્યો અને કંપનીએ હાઈબ્રિડ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાના કોરા ગામ ખાતે કુલ 7 વિન્ડ ટર્બાઈન નાંખી છે, જ્યારે સારોજ અને સામોજમાં સોલાર પ્લાન્ટ નંખાયો છે. અત્યારસુધી પવન ચક્કી માટે શ્રેષ્ઠ હવા ગુજરાતના ભાવનગર, પોરબંદર, કચ્છ સહિતના વિભાગો મહત્વના મનાતા હતા પરંતુ કેપી ગ્રુપના આ ખૂબ જ અભ્યાસુ સાહસથી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રને નવી દિશા મળી છે અને દક્ષિણ ગુજરાતમાં પવનચક્કી સેક્ટરમાં નવા બીજ રોપાયા છે.

કંપનીના સીએમડી શ્રી ફારુક જી. પટેલે કહ્યું કે, ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી રિન્યુએબલ એનર્જી પોલિસીને કારણે પ્રોજેક્ટ સરળતાથી પૂરો કરી શકાયો. ટર્બાઇનની ત્વરિત જોગવાઈ કરવા બદલ સુઝલોન અને સેવિયોન કંપનીનો પણ આભાર વ્યક્ત કર્યો. શ્રી ફારુક પટેલે નોવિયો જ્વેલરી એલએલપીના પ્રમોટર શ્રી બકુલ લિમ્બાસિયાનો વિશેષ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેઓએ અમારી કંપનીના વિઝનમાં પ્રથમ વિશ્વાસ કરીને રોકાણ કર્યું. તેઓએ ભરોસો મુકવા બદલ સ્ટેકહોલ્ડર્સનો પણ આભાર વ્યક્ત કર્યો. શ્રી ફારુકે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 500 ગીગાવોટ્સના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યમાં અમે પણ યોગદાન આપી રહ્યાં છે તે અમારા માટે ગર્વની વાત છે.

આ સાત વિન્ડ ટર્બાઈનો નોવીયો જ્વેલરી એલએલપી, ગ્રીન લેબ ડાયમંડ, , મોનો સ્ટીલ માટે સીપીપી હેઠળ અને એક ટર્બાઈન કેપીઆઈ ગ્રીન એનર્જી લિ.એ પોતે આઈપીપી હેઠળ ઈન્સ્ટોલ કરી છે.કેપી ગ્રુપ દક્ષિણ ગુજરાતમાં બીજા ઘણા પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવા માટે આતુર છે અને તે વર્ષ 2025 સુધીમાં 2 ગીગાવોટ્સ સોલાર-વિન્ડ પ્રોજેક્ટ કરવાનો લક્ષ્ય ધરાવે છે.

Tags:

Farooq G PatelKP GroupSouth GujaratSuratWind Mill Turbineસુરત

Share Article

HDFC Bank, Telangana Government-Backed TASK Come Together to Promote Fresh Employment
Previous Post

HDFC Bank, Telangana Government-Backed TASK Come Together to Promote Fresh Employment

केपी ग्रुप ने रचा इतिहास: दक्षिण गुजरात में पहली पवन चक्की इन्स्टोल कर नया पथ खोला
Next Post

केपी ग्रुप ने रचा इतिहास: दक्षिण गुजरात में पहली पवन चक्की इन्स्टोल कर नया पथ खोला

Picked
Gujarat PARAKH Cell DigiLocker, the blunt times
Gujarat Launches PARAKH Cell, DigiLocker Marksheets for Students
Surat workers Gaon Chalo movement, the blunt times
Surat Workers’ ‘Gaon Chalo’ Protest Sparks Mass Exodus Before Diwali
MTE
Solar Mounting Structures Manufacturer MTE Structures Limited Files DRHP with BSE SME
Why Dr. Neha Mehta Chose to Bring Wayveda and Nature Mania Together
Why Dr. Neha Mehta Chose to Bring Wayveda and Nature Mania Together
Phoenix
Pune’s Festive Season Takes Centre Stage with the Launch of Phoenix Festival 2026 at Phoenix Avenue of Stars
UE Press Tools Files DRHP with NSE Emerge
UE Press Tools Files DRHP with NSE Emerge
Popular Posts
Phoenix
Pune’s Festive Season Takes Centre Stage with the Launch of Phoenix Festival 2026 at Phoenix Avenue of Stars
By TBT Online Desk
UE Press Tools Files DRHP with NSE Emerge
UE Press Tools Files DRHP with NSE Emerge
By TBT Online Desk
Infopercept
Infopercept Introduces Regiment AI to Bring Controlled Autonomy to Cybersecurity
By TBT Online Desk
MANTRA Enters 50th Year, Marks 49 Years of Textile Research and Industry Service-TBT
MANTRA Enters 50th Year, Marks 49 Years of Textile Research and Industry Service
By TBT Online Desk
Namberdar
Biodiesel Manufacturer Namberdar Bio Fuels Limited Files DRHP with BSE SME
By TBT Online Desk
Cupid
Cupid Limited Signals Strong Q2 FY27 Momentum; Raises FY27 Revenue & Profit Guidance
By TBT Online Desk

Read Next

Samadhan Panch Surat, the blunt times
City Events
Surat Patidar Samaj Forms ‘Samadhan Panch’ for Dispute Resolution
October 8, 2026
2 Min Read
Adani Foundation Umarpara nutrition drive, the blunt times
City Events
Adani Foundation, ICDS Reach 28,977 in Umarpara Nutrition Drive
October 8, 2026
2 Min Read
Voter
National
Three-Day Voter Awareness Programme Organised in Sitapur
October 8, 2026
3 Min Read
Surat workers Gaon Chalo movement, the blunt times
City Events
Surat Workers’ ‘Gaon Chalo’ Protest Sparks Mass Exodus Before Diwali
October 8, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Gujarat Launches PARAKH Cell, DigiLocker Marksheets for Students
October 8, 2026
Surat Workers’ ‘Gaon Chalo’ Protest Sparks Mass Exodus Before Diwali
October 8, 2026
Solar Mounting Structures Manufacturer MTE Structures Limited Files DRHP with BSE SME
October 8, 2026
Why Dr. Neha Mehta Chose to Bring Wayveda and Nature Mania Together
October 8, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy