Featured
Gujarat drought declaration, the blunt times
Gujarat Drought Crisis: 2,000 Bulls Surrendered in 20 Days
MMCM’s Cercarbono-Approved Methodology Links Vehicle Scrappage with Carbon Credits
MMCM’s Cercarbono-Approved Methodology Links Vehicle Scrappage with Carbon Credits
Bhupender Yadav
Eco Warrior Awards 2026: Bhupender Yadav Calls Conservation a National Responsibility, Honours India’s Environmental Champions
September 30, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
From Projects to Assets: Charting the Next Phase of Growth
From Projects to Assets: Charting the Next Phase of Growth
September 30, 2026
IIT Gandhinagar wastewater treatment, the blunt times
IITGN  Researchers Develops MOF Method to Clean Wastewater, Recover Rare Earths
September 30, 2026
Surat lawyers protest Gujarat Rent Bill, the blunt times
Surat Lawyers Boycott Courts Over Gujarat Rent Bill
September 30, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Greenman Viral Desai prepares India's tomorrow through Tree Ganesha
Home/Regional/ટ્રી ગણેશા’ના માધ્યમથી ભારતની આવતીકાલને તૈયાર કરે છે ગ્રીનમેન વિરલ દેસાઈ
Regional

ટ્રી ગણેશા’ના માધ્યમથી ભારતની આવતીકાલને તૈયાર કરે છે ગ્રીનમેન વિરલ દેસાઈ

ગ્રીનમેન (Green Man) તરીકે ઓળખાતા સુરતના પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ (Surat Environmentalist Viral Desai) પાછલા છ વર્ષોથી ‘ટ્રી ગણેશા’(Tree Ganesha) ની સ્થાપના કરે છે, તેઓ ગણેશ મહોત્સવને (Ganesha...

Melvyn Thomas
September 27, 2023 2 Min Read

ગ્રીનમેન (Green Man) તરીકે ઓળખાતા સુરતના પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ (Surat Environmentalist Viral Desai) પાછલા છ વર્ષોથી ‘ટ્રી ગણેશા’(Tree Ganesha) ની સ્થાપના કરે છે, તેઓ ગણેશ મહોત્સવને (Ganesha Mahotsav)  ભક્તિના ઉત્સવની સાથોસાથ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ અભિયાનના (Environment Conservation) રૂપમાં ઉજવી રહ્યા છે. તેમના પ્રયાસોથી ‘ટ્રી ગણેશા’ના નામે સુરત (Surat) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ખ્યાતિ પામેલો આ ગણેશ મહોત્સવ યુવાનો, બાળકોમાં અત્યંત લોકપ્રિય છે, જ્યાં દસ દિવસ સુધી ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા હજારો વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા, પર્યાવરણના જતન-સંવર્ધન અંગે સંવાદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ‘પર્યાવરણ સેનાની’ (Paryavaran Senani) બનાવવામાં આવે છે.

દર વર્ષે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની આગવી થીમ માટે જાણીતા ‘ટ્રી ગણેશા’ની આ વર્ષની થીમ છે ‘અમૃત્તપથ’ જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પાછલા દસ વર્ષોમાં લેવામાં આવેલા પર્યાવરણીય પગલાં લેવાયા છે, એ વિશેની વિસ્તૃત જાણકારી વિદ્યાર્થીઓને અને પર્યાવરણપ્રેમી યુવાનોને આપવામાં આવે છે. ‘ટ્રી ગણેશા’ના પંડાલમાં પ્રવેશ કરતા જ એક મોટા વૃક્ષની ડાળીઓમાં ગણેશજીને સ્થાપિત કરવામાં આવ્યા છે અને વૃક્ષપ્રતિમાનું સર્જન કરીને સંદેશ આપવામાં આવ્યો છે કે, આપણી આસપાસ રહેલા વૃક્ષોનું પણ અતિ મહત્વ રહ્યું છે. વૃક્ષો માનવજીવનનો આત્મા અને પ્રાણ છે. વૃક્ષો હવા પ્રદૂષણને ઘટાડી સુખાકારીમાં વધારો કરે છે. ખાસ કરીને ગણેશજીને વૃક્ષમાં સ્થાપિત કરીને નદી, સરોવર કે તળાવનું પાણી સ્વચ્છ રાખવું એ જ આપણી સહિયારી જવાબદારી છે.

મુખ્ય મંચ પાસેના તોતિંગ હોર્ડિંગ પર લખવામાં આવ્યું છે, ‘સેફ ઈન્ડિયા, ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા’..! આ ગણેશ પંડાલમાં ૩૬૦ ડિગ્રીએ પર્યાવરણ સંરક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે, જ્યાં માત્ર જમીનની જ નહીં, પરંતુ પાણી, હવા અને ગ્લોબલ ક્લાઈમેટના શુદ્ધિકરણ પર અત્યંત ભાર આપવામાં આવ્યો છે. ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પંડાલની બંને તરફથી દીવાલો પર ભારત સરકારે પાછલા દસ વર્ષોમાં કરેલા પર્યાવરણીય કાર્યોની વિગતો વિસ્તૃત આંકડાકીય માહિતી સાથે મૂકવામાં આવી છે. જેમાં ‘નમામિ ગંગે પ્રોજેક્ટ’થી લઈ ‘નેશનલ ક્લિન એર પ્રોગ્રામ’ તેમજ ‘મિશન લાઈફ’ અને ‘બિગ કેટ અલાયન્સ’ જેવી કેન્દ્ર સરકારની અનેક સિદ્ધિઓની ઝાંખી કરાવવામાં આવી છે.

આ વર્ષે ‘ટ્રી ગણેશા’ સાથે રાજ્ય સરકારના ત્રણ વિભાગો જોડાયા છે, જેમાં સુરત પોલીસ, ગુજરાત વન વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો સમાવેશ થાય છે, આ સંદર્ભે વિરલ દેસાઈ કહે છે કે, ‘ટ્રી ગણેશા’ હવે ગણેશોત્સવમાં મહત્વની બ્રાન્ડ બની ગયું હોય એ રીતે લોકપ્રિય થયું છે, જ્યાં દસ દિવસ સુધી હજારો વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા તેમજ પર્યાવરણ સંરક્ષણ સંદર્ભની જાગૃતિ લાવવાનો પ્રયત્ન થાય છે. અમારા અભિયાનમાં સરકારના વિવિધ વિભાગો જોડાયા છે એનો અમને વિશેષ આનંદ છે.’

Tags:

Environment ConservationGreen ManGreen Man Viral DesaiGreenman Viral Desai prepares India's tomorrow through Tree GaneshaSouth GujaratSuratSurat Environmentalist Viral DesaiTree Ganesha

Share Article

Surat City Police Ensure Peaceful Ganesha Visharjan Festival with Hi-Tech Surveillance
Previous Post

Surat police ensure peaceful Ganesha Visharjan with hi-tech surveillance

Surat Crime Branch Busts ATM Gang Employing Unique Theft Technique
Next Post

Surat Crime Branch Busts ATM Gang Employing Unique Theft Technique

Picked
Best Judiciary Coaching in Delhi: A Comprehensive Guide for Legal Aspirants
Best Judiciary Coaching in Delhi: A Comprehensive Guide for Legal Aspirants
Gujarat drought declaration, the blunt times
Gujarat Drought Crisis: 2,000 Bulls Surrendered in 20 Days
MMCM’s Cercarbono-Approved Methodology Links Vehicle Scrappage with Carbon Credits
MMCM’s Cercarbono-Approved Methodology Links Vehicle Scrappage with Carbon Credits
Bhupender Yadav
Eco Warrior Awards 2026: Bhupender Yadav Calls Conservation a National Responsibility, Honours India’s Environmental Champions
DoorDash
DoorDash Opens First India Office in Hyderabad, Plans to Scale Tech and Support Team to 3,000
AI and time-lapse embryo imaging in IVF, the blunt times
How AI and Time-Lapse Embryo Imaging Are Changing IVF Success Rates
Popular Posts
DoorDash
DoorDash Opens First India Office in Hyderabad, Plans to Scale Tech and Support Team to 3,000
By TBT Online Desk
AI and time-lapse embryo imaging in IVF, the blunt times
How AI and Time-Lapse Embryo Imaging Are Changing IVF Success Rates
By Times News Service
KKR
KKR to invest in Cisternina to build pan-India liquid storage and logistics platform
By TBT Online Desk
Vadodara-Ahmedabad Expressway accident, the blunt times
Vadodara-Ahmedabad Expressway Crash Kills 5, Injures 5
By Times News Service
Capital India
Capital India Finance Raises Rs 100 Crore Through Secured NCD Issuance
By TBT Online Desk
GD Goenka
GD Goenka International School, Surat Nurtures Creativity and Confidence Through Performing & Visual Arts
By TBT Online Desk

Read Next

GD Goenka
Education
GD Goenka International School, Surat Nurtures Creativity and Confidence Through Performing & Visual Arts
September 30, 2026
3 Min Read
Angdaan-Jeevandan
Lifestyle
Over One Lakh Devotees Visit ‘Angdaan-Jeevandan’ Ganesh Pandal in Surat
September 29, 2026
4 Min Read
Surat textile market fire, the blunt times
City Events
Surat : Fire Sparks Panic at Sangini Hub-2 Textile Market
September 28, 2026
1 Min Read
Vivaan Vishal Shah International Master, the blunt times
National
Surat : Vivaan Shah Becomes Gujarat’s Youngest International Master
September 28, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Best Judiciary Coaching in Delhi: A Comprehensive Guide for Legal Aspirants
September 30, 2026
Gujarat Drought Crisis: 2,000 Bulls Surrendered in 20 Days
September 30, 2026
MMCM’s Cercarbono-Approved Methodology Links Vehicle Scrappage with Carbon Credits
September 30, 2026
Eco Warrior Awards 2026: Bhupender Yadav Calls Conservation a National Responsibility, Honours India’s Environmental Champions
September 30, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy