Featured
Nohit Arora
Nohit Arora Earns Business Mint Award for Driving Enterprise AI Innovation
Why Nisschal Zaveri Believes the Future of Ghazals Lies in Authenticity, Not Reinvention-PNN
Why Nisschal Zaveri Believes the Future of Ghazals Lies in Authenticity, Not Reinvention
Bedroom
Your Bedroom Deserves to Be Better Than a Sleeping Box
August 4, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Serving ADGP Declares Sickle Cell Carrier Status on Public Stage, Pushes Premarital Screening-TBT
Serving ADGP Declares Sickle Cell Carrier Status on Public Stage, Pushes Premarital Screening
August 4, 2026
Mobile App Development by AppDev.company to Accelerate Business Growth
Mobile App Development by AppDev.company to Accelerate Business Growth
August 4, 2026
From acting and film production to social media influencer, the 21-year-old talent is steadily building a remarkable career across the Marathi and Hindi entertainment industries.
Aishwarya Harishankar Is Emerging as One of the Most Promising Young Faces in Indian Entertainment
August 4, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Green man Viral Desai
Home/City Events/ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચર પાર્કમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી
City Events

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચર પાર્કમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ તેમજ તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા સુરતના સરથાણા નેચરપાર્કમાં વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત...

Times News Network
June 14, 2023 One Min Read

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ તેમજ તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા સુરતના સરથાણા નેચરપાર્કમાં વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચરપાર્કમાં અઢીસો વૃક્ષોનું વાવેતર કરીને મિયાવાકી ટેક્નિક પર આધારિત ‘અમૃતવન’નું નિર્માણ થશે. ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈની ટીમ દ્વારા નેચરપાર્કમાં પાછલા પાંચ વર્ષોથી નિયમિત રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા નેચરપાર્કમાં પાંચ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નેચરપાર્કના અધિકારી ડૉ. રાજેશ પટેલ તેમજ હિના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Green man Viral Desai

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે વૃક્ષારોપણ માટે ઉપસ્થિત રહેલા ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘સરથાણા નેચર પાર્ક સાથેનો અમારો સંબંધ એક દાયકા જૂનો છે, જ્યાં છેલ્લા પાંચ વર્ષોથી નિયમિત રીતે અમે સાથે મળીને પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. આ વાર્ષે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણ દિવસ ઉજવ્યો છે, જ્યાં અમે એક આખું ‘અમૃતવન’ તૈયાર કરી રહ્યા છીએ.’

વધુમાં તેમણે માહિતી આપી હતી કે નેચરપાર્કમાં તૈયાર થઈ રહેલ આ ‘અમૃતવન’ જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થશે, જ્યાં એક જ પેચમાં બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરીને એર ક્વોલિટી અને બાયોડાવર્સિટી પર ફોક્સ કરવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસની આ ઉજવણી દરમિયાન પ્લાસ્ટિક સંદર્ભે પણ જાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું હતું. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા મિશન લાઈફ અંતર્ગત જે મુજબની ઈકોફ્રેન્ડલી જીવનશૈલી જીવવાનું આહ્વાન થયું છે એ મુજબની જીવનશૈલી જીવવા માટે શપથ પણ લેવાડવવામાં આવી હતી.

Tags:

Green ManMission LifeSarthana Nature ParkSuratViral Desaiસુરત

Share Article

Hirav Shah's "Mindset for Success" is making waves in the global book industry
Previous Post

Hirav Shah’s “Mindset for Success” is making waves in the global book industry

LabEasy's Advanced Food Sensitivity (IgG Food Intolerance) and Allergy Test Unlocks Personalised Nutrition
Next Post

LabEasy’s Advanced Food Sensitivity (IgG Food Intolerance) and Allergy Test Unlocks Personalised Nutrition

Picked
ICSI
Minister of Financial Services and Economic Planning, Mauritius, graces ICSI’s 5th International Conference
Nohit Arora
Nohit Arora Earns Business Mint Award for Driving Enterprise AI Innovation
Why Nisschal Zaveri Believes the Future of Ghazals Lies in Authenticity, Not Reinvention-PNN
Why Nisschal Zaveri Believes the Future of Ghazals Lies in Authenticity, Not Reinvention
Bedroom
Your Bedroom Deserves to Be Better Than a Sleeping Box
Mr. India 2026
Rubaru Mr. India 2026 Crowns a New Generation of Global Titleholders at the Spectacular Grand Finale of Its 22nd Edition in Mumbai with Aryan Chawla as the winner
Malay Pit
Malay Pit: The Farmer’s Son Transforming India’s Healthcare Landscape
Popular Posts
Mr. India 2026
Rubaru Mr. India 2026 Crowns a New Generation of Global Titleholders at the Spectacular Grand Finale of Its 22nd Edition in Mumbai with Aryan Chawla as the winner
By TBT Online Desk
Malay Pit
Malay Pit: The Farmer’s Son Transforming India’s Healthcare Landscape
By TBT Online Desk
Tesor Designs Strengthens Premium Interior Manufacturing with New 20,000 Sq. Ft. Facility in Bangalore
By TBT NEWS SERVICE
TheCconnects
TheCconnects Showcases India’s Top 30 Growth Stories at Hyderabad Awards Gala
By TBT Online Desk
Jainam
Jainam Rolls Out 8-Language Pan-India Campaign ‘Kal Jaante Hain, Kal Banaate Hain’
By TBT Online Desk
FLYTTA GREEN
FLYTTA GREEN Introduces Heavy-Duty Electric Trucks for Dalmia Cement in Partnership with Drivn
By TBT Online Desk

Read Next

Jainam
Business
Jainam Rolls Out 8-Language Pan-India Campaign ‘Kal Jaante Hain, Kal Banaate Hain’
August 4, 2026
6 Min Read
Gujarat tribal organ transplant scheme, the blunt times
City Events
Gujarat Launches Rs.2 Crore Health Scheme for Tribal Organ Transplants, Robotic Surgeries
August 4, 2026
2 Min Read
G.D. Goenka
Education
Innovation, Values and Excellence: Inside G.D. Goenka International School Surat’s Vision for 21st Century Learning
August 3, 2026
5 Min Read
Social Cinema
Entertainment
Through the First EPIC Premiere of RAJUAAT, Surbhi and Palak Madhwani Introduce Social Cinema from Surat
August 3, 2026
5 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Minister of Financial Services and Economic Planning, Mauritius, graces ICSI’s 5th International Conference
August 4, 2026
Nohit Arora Earns Business Mint Award for Driving Enterprise AI Innovation
August 4, 2026
Why Nisschal Zaveri Believes the Future of Ghazals Lies in Authenticity, Not Reinvention
August 4, 2026
Your Bedroom Deserves to Be Better Than a Sleeping Box
August 4, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Spotlight
Education
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy