હલકી ફુલકી કોમેડી અને દરેકના જીવનને સ્પર્શતી વિષય વાર્તા સાથેની ફિલ્મ ‘વીર ઈશાનું સીમંત’ ને દર્શકોનો…
અમદાવાદ (ગુજરાત) : ૯ સપ્ટેમ્બરના શુક્રવારે રિલીઝ થનારી પારિવારિક કોમેડી ફિલ્મ ‘વીર ઈશા નું સીમંત’ નું પ્રેમિયેર ગુરુવારે અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું. ફિલ્મ લોકોની આગળ રજુ થતાં જ પોતાના વિષયના લીધે ચર્ચાનો વિષય બની ગઈ છે. મલ્હાર ઠાકર…
