JEE ADVANCE – 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારનારા શ્રી વસિષ્ઠ…

’એક તણખાનું સિતારો થઈ જવું, એ શું હશે ? જાણવા ને માણવા અંગાર થઇ બેઠાં છીએ ! સુરત (ગુજરાત) , 19 જૂન: પોતાની અથાગ મહેનત વડે, મહેનત રૂપી સોનેરી ચાવી વડે પોતાના ઉજજવળ  ભવિષ્યનાં દ્વાર  ઉઘાડનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં  તેજસ્વી …