સુરત રેલવે સ્ટેશને ટેક્સિ ચાલક એસોસિએશને ફાળવેલી કેબિન જાળવી રાખવા રજૂઆત

સુરત: સુરત રેલવે સ્ટેશને ટેક્સિ ચાલક એસોસિએશને સુરત મનપા એ 1965 સુધી અને એ પછી 1985માં ફાળવેલી 10 બાય 10ની કેબિનની જગ્યા ખાલી કરવા સેન્ટ્રલ ઝોને નોટિસ ઈશ્યુ કરી છે.એ મામલેસુરત રેલ્વે સ્ટેશન ટાઈમ જકાતનાકા પાસે કાર્યરત સુ૨ત ડીસ્ટ્રીકટ…