ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તિરૂપુરના ટેક્ષ્ટાઇલ સ્ટેક હોલ્ડર્સ ડેલિગેશન સાથે ઇન્ટરેકટીવ મિટીંગ યોજાઇ

સુરત :  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શુક્રવાર, તા. ૧૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૭:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત (Surat) ખાતે તિરૂપુરથી (Tirupur) સુરત આવેલા ડાયર્સ એસોસીએશનના ટેક્ષ્ટાઇલ સ્ટેક હોલ્ડર્સ ડેલીગેશન…