સુરતમાં પ્રથમ વાર બંદિવાનો દ્વારા રચિત ચિત્રોનું ચાર દિવસીય પ્રદર્શન ખુલ્લું મુકાયું

સુરત: બંદિવાનોના પુનઃસ્થાપન અને રોજગારી (Rehabilitation and employment of prisoners) પ્રવૃત્તિના ભાગરૂપે સુરત શહેરની અઠવાલાઈન્સ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી, ખાતે લાજપોર મધ્યસ્થ જેલ (Lajpore Central Jail) સુરતના (Surat) બંદિવાનો દ્વારા…