એએમ/એનએસ ઈન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીની મીરાં વાસને ઇન્ડિયા બુક ઓફ રેકર્ડઝમાં સ્થાન હાંસલ કર્યું

સુરત: એએમ/એનએસ ઈન્ટરનેશનલ સ્કૂલ (AM/NS International School), હજીરા- સુરત (Hazira Surat) વિદ્યાર્થીની મીરાં કાર્તિક વાસને (Meera Karthik Vasan) તેની નોંધપાત્ર સિદ્ધિ દ્વારા સ્કૂલનું નામ ઈતિહાસમાં કંડાર્યું છે. મીરાં કે તેની વય હજુ  6 વર્ષની…