પનઘટ તેના ભવ્ય સ્ટોર ઓપનિંગ સાથે સુરતમાં તેનો સમૃદ્ધ વારસો અને ઉત્કૃષ્ટ ફેશન લાવે છે
સુરત : ઉત્કૃષ્ટ ભારતીય એથનિક વેર અને સમૃદ્ધ વારસો ધરાવતી કોલકાતા સ્થિત પ્રતિષ્ઠિત બ્રાન્ડ પનઘટ (Panghat) 16 સપ્ટેમ્બરના રોજ એક ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતમાં સુરત (Gujarat, Surat) ખાતે તેના સૌથી નવા સ્ટોરના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરે છે. માલિની…
