“નિમાયા” વિમેન્સ સેન્ટર ફોર હેલ્થ હવે મેટ્રોપોલિટન સિટી અમદાવાદમાં

અમદાવાદ :  દક્ષિણ ગુજરાતમાં (South Gujarat)  ત્રણ દાયકાથી પણ વધુ સમયથી તબીબી સેવા માટે નામના ધરાવતા 21st સેંચ્યુરી ગ્રુપ ઓફ હોસ્પિટલનું (21st Century Group of Hospitals) વેંચર એટલે "નિમાયા" (Nimaya) વિમેન્સ સેન્ટર ફોર હેલ્થનો (Women's…