Featured
Gujarat ACB Ketki Vyas arrest, the blunt times
Former Anand RAC Ketki Vyas Arrested in DA Case
ONGC plant Gandhinagar fire, the blunt times
Massive Fire Erupts at ONGC Plant in Gandhinagar
From Dinner to Dessert: How Gen Z Is Giving Classic Recipes a Trendy Twist
From Dinner to Dessert: How Gen Z Is Giving Classic Recipes a Trendy Twist
August 13, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Bahadurgarh
Bahadurgarh’s Infrastructure Boom Signals a New Era for NCR Real Estate
August 13, 2026
JCS Jewel
JCS Jewel Creations Introduces Luxury Silver Lounge at T. Nagar
August 13, 2026
LawBhoomi
LawBhoomi Sees Law Students Moving Beyond Classrooms Towards Practical, Industry-Ready Learning
August 13, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
"Nimaya" Women's Center for Health launched in Ahmedabad
Home/City Events/“નિમાયા” વિમેન્સ સેન્ટર ફોર હેલ્થ હવે મેટ્રોપોલિટન સિટી અમદાવાદમાં
City Events

“નિમાયા” વિમેન્સ સેન્ટર ફોર હેલ્થ હવે મેટ્રોપોલિટન સિટી અમદાવાદમાં

અમદાવાદ :  દક્ષિણ ગુજરાતમાં (South Gujarat)  ત્રણ દાયકાથી પણ વધુ સમયથી તબીબી સેવા માટે નામના ધરાવતા 21st સેંચ્યુરી ગ્રુપ ઓફ હોસ્પિટલનું (21st Century Group of Hospitals) વેંચર એટલે...

Times News Network
October 23, 2023 2 Min Read

અમદાવાદ :  દક્ષિણ ગુજરાતમાં (South Gujarat)  ત્રણ દાયકાથી પણ વધુ સમયથી તબીબી સેવા માટે નામના ધરાવતા 21st સેંચ્યુરી ગ્રુપ ઓફ હોસ્પિટલનું (21st Century Group of Hospitals) વેંચર એટલે “નિમાયા” (Nimaya) વિમેન્સ સેન્ટર ફોર હેલ્થનો (Women’s Centre For Health) આજથી ગુજરાતની મેટ્રોપોલિટન સિટી અમદાવાદ (Ahmedabad) ખાતે પ્રારંભ થયો છે.

ડૉ.પૂજા નાડકર્ણી સિંઘ, ડૉ.પ્રભાકર સિંઘ, ડૉ.યુવરાજ સિંહ જાડેજા અને ડૉ. બિરવા દવે દ્વારા હવે અમદાવાદ સહિત આસપાસના શહેરો અને ગામડાઓની મહિલાઓના આરોગ્યની કાળજી લેશે. અમદાવાદ ખાતે એસ.જી.હાઇવે પર બોડકદેવ વિસ્તારમાં મરીના વન ખાતે “નિમાયા” નું આધુનિક તબીબી સુવિધાઓ સાથેનું સેન્ટર શરૂ થયું છે. ત્યારે આ પ્રસંગે ડૉ.પૂજા નાડકર્ણી સિંઘ, ડો. પ્રભાકર સિંઘે, ડૉ.યુવરાજ સિંહ જાડેજા અને ડૉ. બિરવાએ જણાવ્યું હતું કે અત્યાર વર્ષ 2017માં નિમાયાની શરૂઆત સુરત ખાતે થઈ હતી. ત્યારબાદ વડોદરા ખાતે સેન્ટર શરૂ કરાયું અને હવે અમદાવાદ ખાતે સેવાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતેના વિમેન્સ સેન્ટર ફોર હેલ્થ ખાતે રિપ્રોડક્ટિવ   હેલ્થ એન્ડ IVF (Test-Tube Baby), IUI, obstetrics એન્ડ હાઈ રિસ્ક પ્રેગનેંસી, ફિમેલ કેન્સર (ઓનકલોજી), એન્ડોસ્કોપી એન્ડ મિનિમલ ઇન્વસિવ સર્જરી, લેપ્રોસ્કોપી, ન્યુટ્રિશિયન એન્ડ એન્ટનટલ અને પોસ્ટ એન્ટનટલ કેર, કોસ્મેટિક ગાયનેકલોજી, પીડિયાટ્રીક્સ એન્ડ ન્યૂ બોર્ન બેબી કેર અને ઓબેસિટી એન્ડ વેટ લોસ પ્રોગ્રામ ફોર વિમેન્સ જેવી સુવિધા ઉપલબ્ધ છે,  સાથે જ અનુભવી અને શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ અહીં સતત દર્દીઓની સેવામાં ઉપસ્થિત રહેશે.

21st સેન્ચ્યુરી ગ્રુપ ઓફ હોસ્પિટલ અને નિમાયા વિશે

સ્વર્ગીય ડૉ. પૂર્ણિમા નાડકર્ણી અને તેમની ફેમિલી દક્ષિણ ગુજરાતના કિલ્લા પારડીના વતની છે. ડૉ.પૂર્ણિમા નાડકર્ણી દ્વારા વર્ષ 1983માં કિલ્લા પારડી ખાતે પ્રથમ 21સ્ટ સેનચ્યુરી હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2000 માં વાપી, વર્ષ 2007માં સુરત અને વર્ષ 2022માં વડોદરા ખાતે હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી. જ્યારે નિમાયા નું પહેલું સેન્ટર વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યું, ત્યારબાદ વડોદરા અને હવે અમદાવાદ ખાતે સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

Tags:

21st Century Group of HospitalsAhmedabadNimayaSouth GujaratWomen's Centre For Health

Share Article

Coastal Villages in Hazira Rally Against Proposed Gothan-Hazira Railway Project
Previous Post

Surat : Hazira Villagers Rally Against Indian Railway Project

Surat : City Bus Drivers Strike Over Unpaid Salaries
Next Post

Surat : City Bus Drivers Strike Over Unpaid Salaries

Picked
Gautam Adani on trust and leadership, the blunt times
Adani’s Message After US Case: Trust, Values and Nation-Building
Gujarat ACB Ketki Vyas arrest, the blunt times
Former Anand RAC Ketki Vyas Arrested in DA Case
ONGC plant Gandhinagar fire, the blunt times
Massive Fire Erupts at ONGC Plant in Gandhinagar
From Dinner to Dessert: How Gen Z Is Giving Classic Recipes a Trendy Twist
From Dinner to Dessert: How Gen Z Is Giving Classic Recipes a Trendy Twist
Debt Expert India Strengthens Loan Settlement and Debt Resolution Support for Borrowers Across India
TeamPlus Staffing Solution Expands Into AI Staffing to Help Companies Build Future-Ready Technology Team
Popular Posts
Debt Expert India Strengthens Loan Settlement and Debt Resolution Support for Borrowers Across India
By TBT NEWS SERVICE
TeamPlus Staffing Solution Expands Into AI Staffing to Help Companies Build Future-Ready Technology Team
By TBT NEWS SERVICE
Acharya Lokesh Jagirdar Is Preserving Vedic Traditions by Bringing Authentic Rituals Closer to Devotees
By TBT NEWS SERVICE
 Hon’ble Union Minister Shri Shivraj Singh Chouhan Ji Puts AkinAnalytics’ NIKA2 Kisan Drone in National Spotlight
By TBT NEWS SERVICE
Responsible Businesses Take Centre Stage at 13th National CSR & ESG Summit 2026 Hosted by CSR Times-TBT
Responsible Businesses Take Centre Stage at 13th National CSR & ESG Summit 2026 Hosted by CSR Times
By TBT Online Desk
Rakesh Bedi & Makarand Deshpande Join Director Prasenjit Chakraborty at the Grand Trailer Launch of ‘Chindi Pakad’, Exploring the Unseen World of Ragpickers
Rakesh Bedi & Makarand Deshpande Join Director Prasenjit Chakraborty at the Grand Trailer Launch of ‘Chindi Pakad’, Exploring the Unseen World of Ragpickers
By TBT Online Desk

Read Next

Gujarat ACB Ketki Vyas arrest, the blunt times
City Events
Former Anand RAC Ketki Vyas Arrested in DA Case
August 13, 2026
2 Min Read
Limelight Power Mark Diamond Brooch Collection, the blunt times
City Events
Lab-grown diamond brand Limelight unveils power mark in Surat
August 13, 2026
1 Min Read
Sarigam pollution PIL, the blunt times
City Events
Gujarat HC to Hear Sarigam Pollution PIL on August 11
August 5, 2026
2 Min Read
Gujarat tribal organ transplant scheme, the blunt times
City Events
Gujarat Launches Rs.2 Crore Health Scheme for Tribal Organ Transplants, Robotic Surgeries
August 4, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Adani’s Message After US Case: Trust, Values and Nation-Building
August 13, 2026
Former Anand RAC Ketki Vyas Arrested in DA Case
August 13, 2026
Massive Fire Erupts at ONGC Plant in Gandhinagar
August 13, 2026
From Dinner to Dessert: How Gen Z Is Giving Classic Recipes a Trendy Twist
August 13, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Spotlight
Education
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy