दमण में 27 मई को शोर फेस्ट – बॉलीवुड के सबसे बड़े नाइट बीच फेस्ट का आयोजन

दमण : दमण के जम्पोर बीच पर 27 मई को 'शोर फेस्ट - सबसे बड़ा बॉलीवुड नाइट बीच फेस्ट का भव्य आयोजन किया गया है। जिसमें पहली बार बॉलीवुड के सात सेलेब्रिटी कलाकार स्टेज पर लाइव परफॉर्म करेंगे। खाने के साथ- साथ मौज- मस्ती और भी बहुत कुछ शामिल…

દમણમાં 27મી મેના રોજ શોર ફેસ્ટ – બોલિવૂડનો સૌથી મોટો નાઇટ બીચ ફેસ્ટનું આયોજન

દમણ : દમણના જામપોર બીચ પર આગામી 27મી મેના રોજ 'શોર ફેસ્ટ', ધ બિગેસ્ટ બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોલિવૂડના સાત સેલિબ્રિટી કલાકારો સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ આપશે. સાથે જ ફૂડ, ફન અને મસ્તી સાથે ઘણું…