પીએમના મનની વાત ના સાંભળો તો 50 રૂપિયા દંડ ભરવો પડે? એમએસ યુનિવર્સિટીમાં બન્યું કઈક આવું

વડોદરા : વડોદરાની એમએસ યુનિવર્સિટી (MS University) અવાર-નવાર અલગ અલગ મુદ્દાઓને લઈને વિવાદમાં રહે છે, ત્યારે હવે નવો એક વિવાદ એમએસ યુનિવર્સિટીમાંથી સામે આવ્યો છે. ગત રવિવારે પીએમ મોદીના ‘મન કી બાત’ (PM Mann ki Baat) કાર્યક્રમનો 100મો એપિસોડ…