Featured
CHUK launches India's first public leaderboard ranking restaurants by their switch away from plastic tableware
CHUK launches India’s first public leaderboard ranking restaurants by their switch away from plastic tableware
Ozair Alam
From Selling Clothes on the Streets to Building a Fashion Brand: Ozair Alam’s Inspiring Journey
Parul University Celebrates Cardiac Survivors on World Heart Day
Parul University Celebrates Cardiac Survivors on World Heart Day
September 24, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Hafele
Hafele Smart Locks Put Flexible Access at Your Fingertips
September 24, 2026
Greenpanel
Greenpanel Partners with RVR Delhi Blue Bulls for Green Plantation Drive at IGPL 2026
September 24, 2026
Surat Medical College doctor suicide, the blunt times
Surat Medical College Doctor Dies by Suicide in Dissection Hall
September 24, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Ambuja Vidyaniketan-Kodinar's intellectual talent shines internationally!
Home/Regional/અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો! 
Regional

અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો! 

અદાણી જૂથની (Adani Group) અંબુજા સિમેન્ટ્સ સંચાલિત અંબુજા વિદ્યાનિકેતને (Ambuja Vidyaniketan) આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે. કોડીનારના અંબુજાનગર સ્થિત AVN એ ઈન્ટરનેશનલ મોડેલ યુનાઈટેડ નેશન્સ...

Times News Service
August 23, 2023 2 Min Read

અદાણી જૂથની (Adani Group) અંબુજા સિમેન્ટ્સ સંચાલિત અંબુજા વિદ્યાનિકેતને (Ambuja Vidyaniketan) આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે. કોડીનારના અંબુજાનગર સ્થિત AVN એ ઈન્ટરનેશનલ મોડેલ યુનાઈટેડ નેશન્સ (IMUN)માં પ્રથમ રનરઅપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં કેરળમાં આયોજીત ગ્લોબલ સ્પર્ધામાં અંબુજા વિદ્યાનિકેતનના 12 પૈકી 7 વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રતિભાનું પ્રદર્શન કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. સર્વગ્રાહી વિકાસને વરેલી વિદ્યાનિકેતન શાળાની પ્રતિબદ્ધતાનું આ પ્રમાણપત્ર છે.

લાયબા કચ્છીના નોંધપાત્ર યોગદાનોને UNGA કેટેગરીમાં બેસ્ટ ડેલીગેટનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. દ્વિતીય સ્થાને ક્ષિતિ મેકવાન અને તૃતિય સ્થાને ધ્રુવિષાને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. લેન્સી બજાજને સ્પેશિયલ જ્યુરી પ્રાઈઝ આપવામાં આવ્યો ત્યારે તો UNGA તરફથી મળેલી સફળતાઓમાં ચાર ચાંદ લાગ્યા હતા. એન્જલ બારડે ત્રીજું સ્થાન મેળવી યુનિસેફ સમિતિમાં પ્રશંસા પ્રાપ્ત કરી. જ્યારે કથન વ્યાસે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું. ધ્રુવ પરમારને આશાસ્પદ ભાવિ પ્રતિનિધિ તરીકેની ઓળખ મળી હતી.

અંબુજા સિમેન્ટના સીઇઓ અજય કપૂરે જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે જે સમુદાયોની સેવા કરીએ છીએ તેમના જીવનમાં આવતા સકારાત્મક પરિવર્તનને થવું જોઈએ. IMUN ખાતે AVNની અનોખી સિદ્ધિઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અંબુજા સિમેન્ટ્સની પ્રતિબદ્ધતાઓ ઉજાગર કરે છે.”

અદાણી ફાઉન્ડેશનના સમર્થન અને ટ્રસ્ટીગણના સમર્પણના પરિણામે વિદ્યાનિકેતનને ઉત્કૃષ્ટ સફળતા મળી છે. આચાર્ય ગોપાલ કૌશિકનું નેતૃત્વ અને માર્ગદર્શન સહિત શિક્ષકગણે પણ નોંધપાત્ર યોગદાન કર્યુ છે. આ પરિષદમાં બાળ તસ્કરીથી લઈને ટકાઉ વિકાસ અને સાયબર વૉર જેવી વૈશ્વિક ચિંતાઓનું વિશાળ સ્પેક્ટ્રમ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

મોડેલ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ વિદ્યાર્થીઓની અવનવું શીખવાની જીજ્ઞાસાની કસોટી કરે છે. જેમાં સહભાગીઓ બુદ્ધિપ્રધાન ચર્ચાઓ, છટાદાર ભાષણો, પ્રેરણાત્મક લેખન, વિષ્લેષણ, વિવેચન, ટીમ વર્ક અને નેતૃત્વ કૌશલ્યોનો વિસ્તૃત પરિચય આપે છે. આ વર્ષે કેરળના નીલામ્બુર ખાતે આયોજિત IMUN માં 10 શાળાઓએ ભાગ લીધો હતો જેમાં UNICEF, UNGA અને UNSCનો સમાવેશ થાય છે. અલગ-અલગ શ્રેણીઓમાં આઠ ભારતીય અને સાઉદી અરેબિયાની બે શાળાઓનો સમાવેશ થાય છે.

Tags:

Adani groupAmbuja CementsAmbuja VidyaniketanIMUNUNGAઅદાણી

Share Article

Goa tourism exhibits new tourist products at Gandhinagar's three-day Travel & Tourism Fair 2023
Previous Post

Goa tourism exhibits new tourist products at Gandhinagar’s three-day Travel & Tourism Fair 2023

Varun Dhawan opened his first Ahmedabad restaurant, Dil Se Eatfit
Next Post

Varun Dhawan opened his first Ahmedabad restaurant, Dil Se Eatfit

Picked
Threads of Becoming: Rashmi Kashyap’s Ode to India’s Timeless Saree-TBT
Threads of Becoming: Rashmi Kashyap’s Ode to India’s Timeless Saree
CHUK launches India's first public leaderboard ranking restaurants by their switch away from plastic tableware
CHUK launches India’s first public leaderboard ranking restaurants by their switch away from plastic tableware
Ozair Alam
From Selling Clothes on the Streets to Building a Fashion Brand: Ozair Alam’s Inspiring Journey
Parul University Celebrates Cardiac Survivors on World Heart Day
Parul University Celebrates Cardiac Survivors on World Heart Day
Aman Pandey
Aman Pandey: Starting From Zero to Becoming an Iconic Financial Educator & Influencer
Vaia Expands into the US Market, Bringing Its AI Intelligence Platform to American Financial Institutions
Vaia Expands into the US Market, Bringing Its AI Intelligence Platform to American Financial Institutions
Popular Posts
Aman Pandey
Aman Pandey: Starting From Zero to Becoming an Iconic Financial Educator & Influencer
By TBT Online Desk
Vaia Expands into the US Market, Bringing Its AI Intelligence Platform to American Financial Institutions
Vaia Expands into the US Market, Bringing Its AI Intelligence Platform to American Financial Institutions
By TBT Online Desk
From a Rs. 5,500 Salary to Premium Wellness: Ajeet Singh’s Journey to Building 7 Ocean-TBT
From a Rs. 5,500 Salary to Premium Wellness: Ajeet Singh’s Journey to Building 7 Ocean
By TBT Online Desk
SHOPPER'S PARADISE: Maharashtra's First & Biggest 'Outlet Mall Of India' Opens in Bhiwandi, Offers Up to 70% Discounts, 365- Days
SHOPPER’S PARADISE: Maharashtra’s First & Biggest ‘Outlet Mall Of India’ Opens in Bhiwandi, Offers Up to 70% Discounts, 365- Days
By TBT Online Desk
Shashin Patel
Mr. Shashin Patel, Joint Managing Director, SCC Infrastructure Pvt. Ltd.
By TBT Online Desk
Priyavrindha Pathik
Priyavrindha Pathik: The Mind Behind the Wins
By TBT Online Desk

Read Next

Adani Arogya Mandir West Bengal, the blunt times
National
Adani Unveils Rs.4,000 Crore Bengal Healthcare Plan
September 24, 2026
2 Min Read
Chinchpokli Cha Chintamani Ganpati, the blunt times
City Events
Adani Directors Offer Prayers at Chinchpokli Cha Chintamani
September 14, 2026
2 Min Read
Regional
Hardoi Road Accident: Two Labourers Killed After Truck Hits ट्रैक्टर-Trolleyon Ganga Expressway
September 11, 2026
2 Min Read
APSEZ Paradip Port berth project, the blunt times
Business
APSEZ Wins 18 MMT Paradip Port Berth Project
September 9, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Threads of Becoming: Rashmi Kashyap’s Ode to India’s Timeless Saree
September 24, 2026
CHUK launches India’s first public leaderboard ranking restaurants by their switch away from plastic tableware
September 24, 2026
From Selling Clothes on the Streets to Building a Fashion Brand: Ozair Alam’s Inspiring Journey
September 24, 2026
Parul University Celebrates Cardiac Survivors on World Heart Day
September 24, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy