Featured
Ankit Aggarwal
The Unstop Anti-Apology Playbook: How Ankit Aggarwal Turned Backlash Into a Brand-Trust Moment
Gujarat birth certificate correction rules, the blunt times
Gujarat Changes Birth Certificate Rules: Father’s Middle Name Now Optional
Gujarat High Court IVF age limit, the blunt times
Gujarat HC Allows Elderly Couple to Pursue IVF After Son’s Death
September 4, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
A Special Birthday for Vivek Oberoi, Celebrated with Dr Vivek Bindra
A Special Birthday for Vivek Oberoi, Celebrated with Dr Vivek Bindra
September 4, 2026
Amit Kumar Agarwal, co-founder and CEO of NoBroker
How Apartments Are Becoming India’s Largest Offline Social Networks
September 4, 2026
Bart De Wever Bharat Diamond Bourse, the blunt times
Belgian PM Bart De Wever Makes Historic Visit to Bharat Diamond Bourse
September 4, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Noble school achieves 100% result in 12th
Home/City Events/ધો.12ની બોર્ડ પરીક્ષામાં નોબેલ સ્કુલનું 100 ટકા પરિણામ, દૃષ્ટિ ખામીથી પીડિત પ્રિન્સે પ્રાપ્ત કર્યો એ -1 ગ્રેડ
City Events

ધો.12ની બોર્ડ પરીક્ષામાં નોબેલ સ્કુલનું 100 ટકા પરિણામ, દૃષ્ટિ ખામીથી પીડિત પ્રિન્સે પ્રાપ્ત કર્યો એ -1 ગ્રેડ

સુરત (ગુજરાત) [ભારત], 2 જૂન: કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ વાતને શારીરિક રીતે અક્ષમ એવા દૃષ્ટિ ખામી ધરાવતા નોબેલ પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી પ્રિન્સ ગઢિયાએ સાર્થક કરી બતાવી છે....

Times News Network
June 12, 2023 2 Min Read

સુરત (ગુજરાત) [ભારત], 2 જૂન: કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ વાતને શારીરિક રીતે અક્ષમ એવા દૃષ્ટિ ખામી ધરાવતા નોબેલ પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી પ્રિન્સ ગઢિયાએ સાર્થક કરી બતાવી છે. પ્રિન્સે ધોરણ 12 કોમર્સની બોર્ડ પરીક્ષામાં એ -1 ગ્રેડ મેળવી માતા – પિતા અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે નોબેલ સ્કુલનું પરિણામ પણ શ્રેષ્ઠ રહ્યું છે. બોર્ડ પરીક્ષા આપનાર શાળાના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે.

સામાન્ય પરિવારમાંથી આવતા પ્રિન્સના પિતા રાજેશભાઈ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં પાથરણું લગાવી કાપડ વેચે છે અને તેઓ ભાડાના મકાનમાં રહે છે. પ્રિન્સ દૃષ્ટિ ખામીની બીમારીથી પીડાય છે. તેની એક આંખમાં 24 અને બીજીમાં 26 નંબર હોવાથી અડધા ફૂટ દૂરથી પણ તે માંડ વાંચી શકે છે. તેવામાં પ્રિન્સે આત્મવિશ્વાસ સાથે બોર્ડ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. પ્રિન્સને બ્લેક બોર્ડ પરનું લખેલું દેખાતું ન હોવાથી બાજુમાં બેસતા સહ વિદ્યાર્થીની નોટ માંથી તે લખતો હતો અને બોર્ડ પરીક્ષામાં સિદ્ધિ હાંસલ કરી પ્રિન્સે સિદ્ધ કરી બતાવ્યું કે જો આત્મવિશ્વાસ હોય અને લક્ષ્યને પામવાની ખેવના હોય તો પહાડ જેવા પડકારો પણ આસાનીથી પાર કરી શકાય છે.પ્રિન્સે દરેક વિષયના 30-30 પેપરનું રિવિઝન કર્યું હતું. પ્રિન્સનું સ્વપ્ન C.A. બનવાનું છે. સ્કૂલના સંચાલક પ્રશાંતભાઈ એ જણાવ્યું હતું કે પ્રિન્સ શરૂઆતથી નોબલ સ્કૂલમાં ભણ્યો છે અને તેને એડમિશન લીધું ત્યારથી જ તે ચેલેન્જ હતો. પણ શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓએ સતત મદદ કરતા રહ્યા. સ્કૂલના આચાર્ય આશિષભાઈએ જણાવ્યું હતું કે પ્રિન્સને જ્યારે પણ કોઈ પ્રશ્નને લઈ શંકા રહેતી ત્યારે તે શિક્ષકો પાસે બેસી જતો અને જ્યાર સીધું શંકા દૂર નહીં થાય ત્યાર સીધું તે તેની પાછળ લાગેલો રહેતો.

પ્રિન્સની સફળતા સાથે જ નોબેલ સ્કુલનું પરિણામ પણ 100 ટકા રહ્યું છે. શાળાના કુલ 39 વિદ્યાર્થીઓ કોમર્સ પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી બે વિદ્યાર્થીઓએ એ -1 ગ્રેડ અને 11 વિદ્યાર્થીઓએ એ -2 પ્રાપ્ત કર્યો છે.

Tags:

100% result12th class resultNobel schoolPrince GadiyaSurat

Share Article

South Indian film industry favours Mumbai's Prachi Sharma
Previous Post

South Indian film industry favours Mumbai’s Prachi Sharma

Massive Data Breach Exposes Personal Information of Indian Citizens on Telegram
Next Post

Massive Data Breach Exposes Personal Information of Indian Citizens on Telegram

Picked
Gujarat weather September 2026, the blunt times
Gujarat Heat Rises as Rain Break Deepens; Light Showers Likely Till Sept 10
Ankit Aggarwal
The Unstop Anti-Apology Playbook: How Ankit Aggarwal Turned Backlash Into a Brand-Trust Moment
Gujarat birth certificate correction rules, the blunt times
Gujarat Changes Birth Certificate Rules: Father’s Middle Name Now Optional
Gujarat High Court IVF age limit, the blunt times
Gujarat HC Allows Elderly Couple to Pursue IVF After Son’s Death
APSEZ Empty Container Yard at Mundra, the blunt times
APSEZ to Launch Dedicated Empty Container Yard at Mundra
carbon textile reinforcement technology Surat, the blunt times
German Firm Brings Carbon Textile Concrete Technology to Surat
Popular Posts
APSEZ Empty Container Yard at Mundra, the blunt times
APSEZ to Launch Dedicated Empty Container Yard at Mundra
By Times News Network
carbon textile reinforcement technology Surat, the blunt times
German Firm Brings Carbon Textile Concrete Technology to Surat
By Times News Network
Chaltabagan Durga Puja
Chaltabagan Durga Puja unveils 2026 Puja theme ‘Nishan’ inspired by Ramnami Samaj; announces Durga Puja Connect global app for the festival
By TBT Online Desk
Travel World Online
Travel World Online honours excellence in travel, tourism and hospitality at Global Tourism Excellence Awards 2026
By TBT Online Desk
Andaman Emerald Travels Continues to Set the Standard for Personalized Island Holidays in the Andaman & Nicobar Islands
Andaman Emerald Travels Continues to Set the Standard for Personalized Island Holidays in the Andaman & Nicobar Islands
By TBT Online Desk
Rashmi Aarya’s Devotional Track ‘O Kanhaiya Mere’ Brings the Soulful Spirit of Krishna Bhakti to Life-TBT
Rashmi Aarya’s Devotional Track ‘O Kanhaiya Mere’ Brings the Soulful Spirit of Krishna Bhakti to Life
By TBT Online Desk

Read Next

TVS Jupiter Dual Tone Spectral Range, the blunt times
City Events
TVS Motor Launches TVS Jupiter Dual Tone Spectral Range
September 4, 2026
2 Min Read
Gujarat weather September 2026, the blunt times
City Events
Gujarat Heat Rises as Rain Break Deepens; Light Showers Likely Till Sept 10
September 4, 2026
2 Min Read
Gujarat birth certificate correction rules, the blunt times
City Events
Gujarat Changes Birth Certificate Rules: Father’s Middle Name Now Optional
September 4, 2026
2 Min Read
Gujarat High Court IVF age limit, the blunt times
City Events
Gujarat HC Allows Elderly Couple to Pursue IVF After Son’s Death
September 4, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Gujarat Heat Rises as Rain Break Deepens; Light Showers Likely Till Sept 10
September 4, 2026
The Unstop Anti-Apology Playbook: How Ankit Aggarwal Turned Backlash Into a Brand-Trust Moment
September 4, 2026
Gujarat Changes Birth Certificate Rules: Father’s Middle Name Now Optional
September 4, 2026
Gujarat HC Allows Elderly Couple to Pursue IVF After Son’s Death
September 4, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Spotlight
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy