Featured
Travel Insurance Tips for First-Time International Travellers-PNN
Travel Insurance Tips for First-Time International Travellers
India second largest diamond market, the blunt times
India Becomes World’s 2nd Largest Diamond Market as Gen Z Fuels Luxury Boom
Disturbed Areas Act Surat controversy Khatri community, the blunt times
Disturbed Areas Act Row: Surat Khatri–Ghanchi Residents Allege Property Price Cartel
April 23, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Rajasthani Khasa ITC Narmada, the blunt times
ITC Narmada to Host ‘Rajasthani Khasa’, a Curated Thali Experience at Royal Vega
April 23, 2026
Gulkandi-TBT
Gujarati film ‘Gulkandi’ Trailer Released; Film Set to Hit Theatres on 8th May 2026
April 23, 2026
AZAD
AZAD Engineering Inaugurates Dedicated Lean Manufacturing Facility for Baker Hughes
April 23, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
दमण में 27 मई को शोर फेस्ट - बॉलीवुड के सबसे बड़े नाइट बीच फेस्ट का आयोजन
Home/Regional/દમણમાં 27મી મેના રોજ શોર ફેસ્ટ – બોલિવૂડનો સૌથી મોટો નાઇટ બીચ ફેસ્ટનું આયોજન
Regional

દમણમાં 27મી મેના રોજ શોર ફેસ્ટ – બોલિવૂડનો સૌથી મોટો નાઇટ બીચ ફેસ્ટનું આયોજન

દમણ : દમણના જામપોર બીચ પર આગામી 27મી મેના રોજ ‘શોર ફેસ્ટ’, ધ બિગેસ્ટ બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોલિવૂડના સાત સેલિબ્રિટી કલાકારો સ્ટેજ પર લાઇવ...

Times News Network
May 16, 2023 2 Min Read

દમણ : દમણના જામપોર બીચ પર આગામી 27મી મેના રોજ ‘શોર ફેસ્ટ’, ધ બિગેસ્ટ બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોલિવૂડના સાત સેલિબ્રિટી કલાકારો સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ આપશે. સાથે જ ફૂડ, ફન અને મસ્તી સાથે ઘણું બધું સામેલ હશે. વડોદરા સ્થિત એજન્સી અનવર્ક મીડિયા દ્વારા પ્રસ્તુત અને દમણ ટુરિઝમ દ્વારા સમર્થિત આ ફેસ્ટમાં બોલિવૂડ ઉદ્યોગના પ્રખ્યાત સંગીતકારો હાજર રહેશે અને આ દિવસની રાતને એક યાદગાર રાત બનાવશે.

દમણના સૌથી સ્વચ્છ દરિયાકિનારા અને મંત્રમુગ્ધ કરી દે તેવા સ્થાન તરીકે ઓળખાતા જમ્પોર બીચ પર આયોજિત બીચ ફેસ્ટ સમગ્ર ભારત અને વિદેશના પ્રેક્ષકોને આકર્ષિત કરી રહ્યો છે. ફેસ્ટમાં ઉપસ્થિત રહેનાર ગાયકોમાં બોલિવૂડના બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયક મિથુન શર્માનો પણ સામેલ હશે, કે જેઓ ફિર ભી ના હાફ ગર્લફ્રેન્ડમાં ફિર ભી તુમકો ચાહુંગા, કબીર સિંઘનું તુઝે કિતના ચાહને લગે અને આશિકી 2 માંથી તુમ હી હો જેવા હિટ ગીતો આપ્યા છે. ત્યારે આ ઇવેન્ટની શરૂઆત પણ તેઓ આ સુપર હિટ ગીતો સાથે કરશે. આ ઉપરાંત સ્ટેજ પર જાવેદ અલી દ્વારા પુષ્પાના શ્રીવલ્લીની ધૂન પર, અસીસ કૌર દ્વારા શેરશાહના રાતા લામ્બિયાન, એશ કિંગના ભેડિયાના ઠુમકેશ્વરી, યાસર દેસાઈ દ્વારા મખ્ના, હુક્કા બાર જેવા ગીતોનું પ્રસ્તુતિ પર પ્રેક્ષકો પોતાની જાતને ઝૂમતા રોકી શકશે નહીં. નૃત્ય કરવામાં ભીડ પ્રતિકાર કરી શકશે નહીં.

આ આયોજન અંગે અરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે દમણ ખાતેનો જંપોર બીચ ‘શોર ફેસ્ટ’, સાથે મંત્રમુગ્ધ કરી દેનારા આ સ્થાન પર સાત સેલિબ્રિટી કલાકારોની સ્ટાર- સ્ટડેડ લાઇન- અપ સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. વડોદરાના અનવર્ક મીડિયા દ્વારા પ્રસ્તુત અને દમણ ટુરિઝમ દ્વારા સમર્થિત, આ સૌથી મોટો બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટ સંગીત, ભોજન અને અનંત આનંદથી ભરપૂર એક અવિસ્મરણીય અનુભવનું વચન આપનારો બની રહેશે. જેથી 27 મે, 2023 ના રોજ અમારી સાથે જોડાઓ કારણ કે અમે બોલીવુડના પ્રખ્યાત સંગીતકારોને એકસાથે લાવી તમારા માટે મનોરંજન અને આશ્ચર્યની આહલાદક શ્રૃંખલા ઓફર કરી રહ્યા છીએ.

સાથે જ ટેટૂ અને મહેંદી માટે લાઇવ કાઉન્ટર્સ, દમણ અને બહારથી સ્વાદિષ્ટ વાનગીઓ ઓફર કરતા ફૂડ સ્ટોલ, ક્રિએટિવ ફોટો બૂથ અને ટેક- હોમ અહીં ઉપલબ્ધ હશે જે જીવનનું અનેરું સંભારણું બની રહેશે.

આ ઇવેન્ટ વિશે વાત કરતાં, મિથુને એ જણાવ્યું હતું કે “હું દમણ આવવા અને ગુજરાત અને દમણના લોકો સામે લાઇવ પર્ફોર્મન્સ આપવા માટે આતુર છું અને આટલા દિવસની રાહ જોઇ શકતો નથી. મેં આ સ્થળની વાઇબ્રેન્સી વિશે ઘણું સાંભળ્યું છે, આ ઐતિહાસિક રાત્રિએ આત્માની લય દમણના તરંગો સાથે ભળી જવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ અવસર આપવા બદલ હું અનવર્ક મીડિયા અને દમણ ટુરિઝમનો હૃદયપૂર્વક આભાર માનું છું. સૌ કલાકારો વતી હું ખાતરી આપું છું કે આ બોલિવૂડ નાઈટની ધૂન લોકોને મંત્રમુગ્ધ કરશે અને આવનારા વર્ષો સુધી દમણના કિનારો, અને તારાઓ હેઠળની આ રાત ફેસ્ટમાં આવનારા લોકો માટે શ્રેષ્ઠ અને યાદગાર બની રહેશે.
પ્રખ્યાત દરિયાકાંઠાનું શહેર, દમણ, આ બોલિવૂડ સંગીતકારોને તેના પ્રકારના પ્રથમ ‘શોર ફેસ્ટ’માં આવકારવા માટે તૈયાર છે. દમણના ઈતિહાસમાં તે ઐતિહાસિક રાત્રે 20,000 થી વધુ લોકો આ ઘટનાના સાક્ષી બનશે.

આ યાદગાર રાત્રિમાં સામેલ થવા માટે બુક માય શો પર ટિકિટ લાઇવ છે, જેની શરૂઆત માત્ર 649/- થી થાય છે.
ઑફલાઇન ટિકિટ માટે +91 82645 41717 પર સંપર્ક કરી શકો છો.

Tags:

bollywood beach fest 2023Bollywood night beach festDamanMithoonMithoon SharmaShor Festદમણબોલિવૂડનો સૌથી મોટો નાઇટ બીચ ફેસ્ટનું આયોજન

Share Article

FairPlay: Your Gateway to Sports Betting, Featuring Cricket and Football Among Others.
Previous Post

FairPlay: Your Gateway to Sports Betting, Featuring Cricket and Football Among Others

दमण में 27 मई को शोर फेस्ट - बॉलीवुड के सबसे बड़े नाइट बीच फेस्ट का आयोजन
Next Post

दमण में 27 मई को शोर फेस्ट – बॉलीवुड के सबसे बड़े नाइट बीच फेस्ट का आयोजन

Picked
Rotoris
Rotoris Debuts at Watches & Wonders Geneva
Travel Insurance Tips for First-Time International Travellers-PNN
Travel Insurance Tips for First-Time International Travellers
India second largest diamond market, the blunt times
India Becomes World’s 2nd Largest Diamond Market as Gen Z Fuels Luxury Boom
Disturbed Areas Act Surat controversy Khatri community, the blunt times
Disturbed Areas Act Row: Surat Khatri–Ghanchi Residents Allege Property Price Cartel
Corium Italia Debuts in Agra at Vilasa Design with Exclusive Showcase of Italian Craftsmanship-TBT
Corium Italia Debuts in Agra at Vilasa Design with Exclusive Showcase of Italian Craftsmanship
Congress AI election campaign Gujarat, the blunt times
Congress Turns to AI Campaigning as Heat Hits Election Rallies
Popular Posts
Corium Italia Debuts in Agra at Vilasa Design with Exclusive Showcase of Italian Craftsmanship-TBT
Corium Italia Debuts in Agra at Vilasa Design with Exclusive Showcase of Italian Craftsmanship
By TBT Online Desk
Congress AI election campaign Gujarat, the blunt times
Congress Turns to AI Campaigning as Heat Hits Election Rallies
By Times News Network
OMRON
OMRON Healthcare and Tricog Health strengthen collaboration in India with Tricog CardioCheck (TCC)
By TBT Online Desk
Dumas Sea Face double decker bus Surat, the blunt times
Trial Run of AC Double-Decker Bus Begins for Dumas Sea Face Visitors
By Times News Network
Preschool Franchise
12 Smart Questions to Ask Before You Buy a Preschool Franchise
By TBT Online Desk
health insurance plans in India, the blunt times
How to Approach Health Insurance Plans in India When Every Provider has the Same Benefits
By Times News Network

Read Next

Daman unauthorized construction impact fee, the blunt times
City Events
Daman’s Cheap Regularisation Plan Sparks Outrage, Safety Fears
April 9, 2026
3 Min Read
Daman impact fee law unauthorised constructions, the blunt times
City Events
Daman impact fee law triggers builder anxiety as administration shifts liability
March 10, 2026
3 Min Read
Harsh Sanghvi
City Events
Divyang People Need Opportunities, Not Sympathy: Harsh Sanghvi
March 7, 2026
2 Min Read
City Events
MITRAJ Sarvajanik Institute of Design, Planning and Technology Hosted a Multidisciplinary International Conference between February 25–27
February 28, 2026
4 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Rotoris Debuts at Watches & Wonders Geneva
April 23, 2026
Travel Insurance Tips for First-Time International Travellers
April 23, 2026
India Becomes World’s 2nd Largest Diamond Market as Gen Z Fuels Luxury Boom
April 23, 2026
Disturbed Areas Act Row: Surat Khatri–Ghanchi Residents Allege Property Price Cartel
April 23, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Regional
Education
Entertainment
Health
Press Release
Trending
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy